શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સીબીઆઇએ રિયા અને સેમ્યૂઅલ મિરાંડાને સામસામે બેસાડીને કયા ચાર સવાલો કર્યો કે રિયા ફસાઇ ગઇ, જાણો વિગતે
સીબીઆઇએ રિયાને સેમ્યૂઅલ મિરાંડાની સામે બેસાડીને પુછપરછ કરી, ઉલ્લેખનીય છે કે સેમ્યૂઅલ મિરાંડા સુશાંતનો નજીકના મિત્રમાંનો એક છે
મુંબઇઃ સુશાંત કેસની તપાસમાં સીબીઆઇ દ્વારા રોજ નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે, સીબીઆઇ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની સઘન પુછપરછ કરી રહી છે, આમાં એક ખાસ શખ્સ સેમ્યૂઅલ મિરાંડા પણ છે. સીબીઆઇએ રિયાની સાથે સાથે સેમ્યૂઅલ મિરાંડાની પણ પુછપરછ કરી, આ દરમિયાન સેમ્યૂઅલ મિરાંડાએ કેટલાક મોટા રાજ ખોલ્યા, જેના કારણે રિયાની મુશ્કેલીઓ વધી ગઇ છે.
સીબીઆઇએ રિયાને સેમ્યૂઅલ મિરાંડાની સામે બેસાડીને પુછપરછ કરી, ઉલ્લેખનીય છે કે સેમ્યૂઅલ મિરાંડા સુશાંતનો નજીકના મિત્રમાંનો એક છે.
પહેલો સવાલઃ સેમ્યૂઅલ મિરાંડાને મુંબઇ પોલીસને બતાવ્યુ હુ કે રિયા હંમેશા સુશાંતના કાર્ડથી જ શૉપિંગ કરે છે, સેમ્યૂઅલ મિરાંડાએ કબુલ્યુ કે સુશાંતના ડેબિટ કાર્ડનો પીન તેને રિયાને આપ્યો હતો, આના પર રિયાનો જવાબ માંગ્યો હતો, રિયાએ કહ્યું સુશાંત શૉપિંગ કરતો હતો.
બીજો સવાલઃ, સેમ્યૂઅલ મિરાંડાએ બતાવ્યુ કે રિયા અને શ્રૃતિ સુશાંતના ફ્લેટનો સામાન વેચી રહ્યાં હતા, કેમ વેચી રહ્યાં હતા, આના પર પણ જવાબ માંગ્યો, રિયાએ કહ્યું બિનજરૂરી સામને ઘરેથી બહાર કરાયો હતોય
ત્રીજો સવાલઃ સેમ્યૂઅલ મિરાંડા અને રિયાને પુછવામાં આવ્યુ કે સુશાંતને બ્રાન્દ્રા કાર્ટર રોડ વાળા ઘરમાં કેમ ડર લાગતો હતો? તેના વિશે સુશાંતે શું બતાવ્યુ, સેમ્યૂઅલ અને રિયાના નિવેદનમાં ફરક મળ્યો.
રિયાએ કહ્યુ કે, સુશાંતના ઘરે ભૂત પ્રેતનો વાસ હતો, અને તે બરાબર ઉંઘી ન હતો શકતો, સેમ્યૂઅલ મિરાંડાએ કહ્યું કે આ ફ્લેટ 15મા માળે હતો, અને મોડી રાતની પાર્ટી પર સોસાયટી આપત્તિ દર્શાવતી હતી, એટલા માટે ત્યાંથી ઘરને બદલવામાં આવ્યુ.
ચોથો સવાલઃસેમ્યૂઅલ મિરાંડાને ડ્રગ્સ વિશે પુછવામાં આવ્યુ પણ સેમ્યૂઅલે જવાબ ના આપ્યો, જ્યારે રિયાએ ગોળગોલ જવાબ આપ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion