શોધખોળ કરો

સુશાંતે મૃત્યુ પહેલાં છેલ્લો ફોન જેને કરેલો એ એક્ટર કોણ છે? સુશાંતની કેમ હતો નજીક?

ઇન્ડિયા ટીવી ન્યૂઝની અંગ્રેજી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટીકલ પ્રમાણે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે છેલ્લો કૉલ પોતાના ખાસ મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બન્ને ટીવી શૉ કીસ દેશ મે હોગા મેરા દિલ અને પવિત્ર રિશ્તામાં સાથે કામ કરી ચૂક્યા છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતે રવિવારે બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હજુ સુધી ડિપ્રેશનની વાત જ સામે આવી શકી છે. પોલીસને આ અંગે કોઇ સુસાઇડ નૉટ પણ નથી મળી. પોલીસ અભિનેતાના આત્મહત્યાનુ કારણ શોધી રહી છે. પોલીસ સુત્રો અનુસાર, એક્ટરને ઘરેથી કેટલીક દવાઓ મળી છે જેનાથી લાગે છે કે અભિનેતા ડિપ્રેશનમાં હતો, અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો. ઇન્ડિયા ટીવી ન્યૂઝની અંગ્રેજી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટીકલ પ્રમાણે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે છેલ્લો કૉલ પોતાના ખાસ મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બન્ને ટીવી શૉ કીસ દેશ મે હોગા મેરા દિલ અને પવિત્ર રિશ્તામાં સાથે કામ કરી ચૂક્યા છે.
બન્ને સારા મિત્રો હતા, આ વર્ષના મે મહિનામાં સુશાંતે મહેશ શેટ્ટીને બર્થડે વિશ પણ કરી હતી, તેને લખ્યું હતુ હેપ્પી બર્થડે મારી જાન..... એક્ટર મહેશ શેટ્ટીએ ઘણી બધી ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, ઘર એક સપના, પરિચય, બડે અચ્છે લગતે હે, કલશ, પ્યાર કો હો જાને દો અને બીજા કેટલાક શૉ અને બૉલીવુડ ફિલ્મો સામેલ છે. માની શકાય છે કે, સુશાંત સિંહના મોત બાદ પોલીસ એક્ટર મહેશ શેટ્ટીનુ પણ નિવેદન લઇ શકે છે.
મહત્વનુ છે કે, 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી. બાદમાં ધોનીની બાયોપિકમાં કામ કરીને ચર્ચામાં આવી ગયો હતો. સુશાંતે મૃત્યુ પહેલાં છેલ્લો ફોન જેને કરેલો એ એક્ટર કોણ છે? સુશાંતની કેમ હતો નજીક?

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget