શોધખોળ કરો

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ Dil Bechara આજે થશે રિલીઝ, જાણો ક્યાં ને કઇ રીતે જોઇ શકાશે ફિલ્મ

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે

નવી દિલ્હીઃ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા આજે રિલીઝ થઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ, ફેમિલી અને ફિલ્મની કાસ્ટના તમામ લોકો માટે આ ઇમૉશનલ પળ છે. આજે સાંજે 7.30 વાગે આ ફિલ્મનને ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાશે. સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંધીની ફિલ્મ દિલ બેચારા આ વર્ષની મૉસ્ટ અવેઇટેડ ફિલ્મોમાની એક ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મનુ ટ્રેલર 6 જુલાઇએ યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ આ ટ્રેલરને કરોડો લોકોએ જોયુ અને આ સુશાંતની આવેલી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી સૌથી વધુ વાર જોવામાં આવેલુ ટ્રેલર બની ગયુ હતુ. સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ Dil Bechara આજે થશે રિલીઝ, જાણો ક્યાં ને કઇ રીતે જોઇ શકાશે ફિલ્મ ક્યારે અને ક્યાં જોઇ શકાશે - દિલ બેચારા સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મનો ફેન્સ ક્યારનોય ઇન્તજાર કરી રહ્યાં છે. દિલ બેચારા ફિલ્મ આજે 24 જુલાઇએ એટલે કે સાંજે 7.30 વાગ્યાથી Disney+ Hotstar પર જોઇ શકશો. હૉટસ્ટારે ફેન્સની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મની ફી કરી દીધી છે. જેનો અર્થ મતલબ એ થયો કે જો દર્શક હૉટસ્ટારના પ્રીમિયમ મેમ્બર્સ નથી તો પણ આ ફિલ્મને જોઇ શકશે.
દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેને નવા રેકોર્ડ બનાવી દીધા હતા. સુશાંતની દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ લાઇક થનારુ ટ્રેલર બની ગયુ હતુ. ફિલ્મના ટ્રેલરને માર્વલ સ્ટૂડિયોઝની એવેન્જર્સ એન્ડગેમના ટ્રેલરને પણ પાછળ પાડી દીધુ હતુ, એન્ડગેમના ટ્રેલરને અત્યાર સુધી 3.2 મિલિયન લાઇક્સ મળ્યા હતા, જ્યારે દિલ બેચારાના ટ્રેલરને 7.2 મિલિયન લાઇક્સ મળી ચૂક્યા છે. વળી વ્યૂઝની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે.

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Embed widget