શોધખોળ કરો

CAA મામલે યોગી સરકાર પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, બોલી- પોલીસ જ તોફાનો કરાવી રહી છે.......

સ્વરાએ યોગી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, યુપી સરકાર સાંપ્રદાયિક ભાવનાની સાથે કામ કરી રહી છે. તે તોફાનો કરાવવાનુ કામ કરી રહી છે. પોલીસ બદલો લઇ રહી છે અને કાયદો વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદો (સીએએ)ને લઇને દેશમાં તોફાન અને હિંસા ફાટી નીકળી હતી. સૌથી વધુ હિંસા ઉત્તરપ્રદેશમાં થઇ, આ હિંસામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. પોલીસે કાર્યવાહી કરતાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી, જોકે, પ્રદર્શનમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ ઘાયલ અને મોતને પણ ભેટ્યા હતા. હવે આ મામલે બૉલીવુડ એક્ટ્રેસે રોષ ઠાલવ્યો છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આ મામલે સરકાર અને પોલીસ પર ભડાસ કાઢી હતી. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની પ્રેસ કૉન્ફરન્સમાં સ્વરાએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. CAA મામલે યોગી સરકાર પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, બોલી- પોલીસ જ તોફાનો કરાવી રહી છે....... જ્યારે સ્વરાને પુછાયુ કે આટલો બધો ગુસ્સો કેમ છે? તો તેને કહ્યું કે, ઉત્તરપ્રદેશ પોલીસની જે નીતિ છે તે યોગ્ય નથી, ત્યાં જે મુસલમાનો પ્રદર્શન કરી રહ્યાં હતા તે અને ન હોતા કરી રહ્યાં તે, બધાની સાથે ગેરવર્તૂણક થઇ છે. આ એક ભયાનક સ્થિતિ છે. સરકારની કાર્યશૈલી નિંદનીય છે. જે રીતે લોકોને ઘરમાં ઘૂસીને મારી રહ્યાં છે, તે યોગ્ય નથી. CAA મામલે યોગી સરકાર પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, બોલી- પોલીસ જ તોફાનો કરાવી રહી છે....... સ્વરાએ યોગી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, યુપી સરકાર સાંપ્રદાયિક ભાવનાની સાથે કામ કરી રહી છે. તે તોફાનો કરાવવાનુ કામ કરી રહી છે. પોલીસ બદલો લઇ રહી છે અને કાયદો વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે. CAA મામલે યોગી સરકાર પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, બોલી- પોલીસ જ તોફાનો કરાવી રહી છે.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget