શોધખોળ કરો
Advertisement
કઇ હૉટ એક્ટ્રેસનો 4 વર્ષનો દીકરો પોતાનો ફોટો પાડવાને લઇને ફોટોગ્રાફર પર ગુસ્સે થઇ ગયો, બૂમો પાડી પાડીને શું કહેવા લાગ્યો, વીડિયો વાયરલ
વાયરલ થયેલા આ વીડિયોમાં કરિના કપૂર અને તૈમૂર અલી ખાન સાથે જઇ રહેલા દેખાઇ રહ્યાં છે. કરિના કપૂર સીધી ચાલતી દેખાઇ રહી છે, જ્યારે તૈમૂર તેની પાછળ છે
મુંબઇઃ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની દીકરો તૈમૂર અલી ખાનનો એક ક્યૂટ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર પૈપરાજી પર ગુસ્સે થતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન તૈમૂરની સાથે તેની મમ્મી કરિના કપૂર ખાન પણ સાથે દેખાઇ રહી છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં કરિના કપૂર અને તૈમૂર અલી ખાન સાથે જઇ રહેલા દેખાઇ રહ્યાં છે. કરિના કપૂર સીધી ચાલતી દેખાઇ રહી છે, જ્યારે તૈમૂર તેની પાછળ છે. આ સમયે પૈપરાજી કરિના અને તૈમૂરની તસવીર ખેંચવા માટે બૂમ પાડે છે, ત્યારે તૈમૂર ગુસ્સે થઇ જાય છે, અને પૈપરાજીને પાછળ વળીને 'not allowed'ની બૂમો પાડી રહ્યો છે.
પૈપરાજી કરિના અને તૈમૂરની તસ્વીર લેવા માટે કહી રહ્યો છે. વીડિયોમાં કરિના અને તૈમૂર માસ્ક પહેરેલા દેખાઇ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર 4 વર્ષના તૈમૂર અલીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ખાન પ્રેગનન્ટ છે, અને તે બહુ જલ્દી બીજા બાળકની માતા બનવાની છે. કરિનાએ તાજેતરમાંજ રાઇટિંગની દુનિયામાં પણ પગ મુક્યો છે. તેને પોતાની બુકની કવર ફોટો પણ શેર કરી હતી, આ પુસ્તકનુ નામ કરિના કપૂર ખાન પ્રેગનન્સી બાઇબલ છે. તૈમૂરની બર્થડેના દિવસે આને શેર કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement