શોધખોળ કરો

તારા સુતરીયાએ જિન્સના બટન ખોલી આપ્યા હોટ પોઝ, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ

તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે. તારાના ફેન્સ હંમેશા તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હોય છે.

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria Styilish Photo) પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે. તારાના ફેન્સ હંમેશા તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હોય છે. આ સ્થિતિમાં અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. પરંતુ તારાએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા છે.

તારાએ ફેન્સ સાથે તસવીરો શેર કરી  છે.   આ  તસવીરોમાં અભિનેત્રી બ્રાલેટ સાથે ડેનિમ જીન્સ પહેરીને ઉભી છે.   કેમેરા સામે તારા પોઝ આપી રહી છે. ખાસ વાત એ છે કે તારાએ અહીં જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે. તારા સુતારિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સ્ટાઇલિશ જોવા મળી રહી છે.

તારા સુતરીયાએ તેના બોલ્ડ લુકને પૂર્ણ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે.  તેના વાળ  ખુલ્લા છોડી દીધા છે. આ લુકમાં અભિનેત્રી ઘણી હોટ લાગી રહી છે. હવે ચાહકો તેના આ અવતાર પરથી નજર હટાવી શકતા નથી. તારાની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે.

તારા સુતારિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તારા સુતરિયાની ફિલ્મ તડપમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અહાન શેટ્ટી લીડ રોલમાં હતો.

પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તારા સુતારિયા આ દિવસોમાં આદર જૈન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બીજી તરફ જો તારા સુતરીયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. ટૂંક સમયમાં તે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી 2'માં જોવા મળવાની છે. આ પછી તે જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે 'એક વિલન 2'માં પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
Embed widget