શોધખોળ કરો

તસ્લીમા નસરીનનું ટ્વિટ- 'અભિષેક અમિતાભ જેટલો ટેલેન્ટેડ નથી', જાણો જુનિયર બચ્ચને શું આપ્યો જવાબ

તસ્લીમાએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે એક ટ્વિટ કર્યું છે. તસ્લીમાએ પોતાના ટ્વિટમાં અભિષેક બચ્ચનને અમિતાભ બચ્ચન જેટલો પ્રતિભાશાળી ગણાવ્યો નથી.

લેખિકા તસ્લીમા નસરીન ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં આવે છે. સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો પર ટિપ્પણી કરવાથી લઈને 'ઈસ્લામનો બહિષ્કાર' સુધી, તસ્લિમાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ લાઈમલાઈટમાં રહી છે. આવી સ્થિતિમાં હવે તસ્લીમાએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે ટ્વિટ કર્યું છે. તસ્લીમાએ પોતાના ટ્વિટમાં અભિષેક બચ્ચનને અમિતાભ બચ્ચન જેટલો પ્રતિભાશાળી ગણાવ્યો નથી. આ સાથે જ જુનિયર બચ્ચને પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.

તસ્લીમા નસરીને શું કર્યું ટ્વિટ?

તસ્લીમાએ ટ્વિટર પર લખ્યું, 'અમિતાભ બચ્ચન જી તેમના પુત્ર અભિષેક બચ્ચનને એટલો પ્રેમ કરે છે કે તેમને લાગે છે કે તેમના પુત્રને તેમની તમામ પ્રતિભા વારસામાં મળી છે અને તેમનો પુત્ર શ્રેષ્ઠ છે. અભિષેક સારો છે, પણ મને નથી લાગતું કે અભિષેક અમિત જી જેટલો પ્રતિભાશાળી છે. થોડી જ વારમાં તસ્લીમાનું ટ્વીટ વાયરલ થઈ ગયું અને સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. તે જ સમયે અભિષેક બચ્ચને પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

તસ્લીમા નસરીનનું ટ્વિટ- 'અભિષેક અમિતાભ જેટલો ટેલેન્ટેડ નથી', જાણો જુનિયર બચ્ચને શું આપ્યો જવાબ

અભિષેક બચ્ચનનું ટ્વીટ

તસ્લીમાના ટ્વીટ પર અભિષેક બચ્ચને લખ્યું, 'બિલકુલ સાચું, મેમ. પ્રતિભા કે અન્ય કોઈ બાબતમાં કોઈ તેમની નજીક નથી આવી શકતું. તે હંમેશા શ્રેષ્ઠ રહેશે. હું ખૂબ જ ગૌરવપૂર્ણ પુત્ર છું. સોશિયલ મીડિયા યુઝર્સે અભિષેકના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે અભિનેતા સુનીલ શેટ્ટી પણ પોતાને કોમેન્ટકરવાથી રોકી શક્યો નહીં અને જુનિયર બચ્ચનની ટિપ્પણી પર હૃદયની ઇમોજી શેર કરી છે.

અભિષેક માટે અમિતાભની પોસ્ટ

યાદ અપાવી દઈએ કે અમિતાભ બચ્ચન ઘણીવાર પુત્ર અભિષેક માટે સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવતા રહે છે. તાજેતરમાં અભિષેકને ડ્રામા ‘ફિલ્મ દસવી’માં તેના અભિનય માટે ફિલ્મફેર OTT એવોર્ડ 2022 માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. માત્ર આ જ નહીં આ સાથે દસમીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. આ સમાચાર પછી અમિતાભે ટ્વિટર પર લખ્યું, 'મારું ગૌરવ, મારી ખુશી... તમે તમારી વાત સાબિત કરી છે. તમારી ખૂબ મજાક ઉડાવવામાં આવી, પરંતુ તમે ધીરજ અને સંયમથી બધાના દિલ જીતી લીધા. તમે શ્રેષ્ઠ છો અને હંમેશા રહેશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Embed widget