શોધખોળ કરો

સ્વતંત્રતા દિવસે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થઇ રહી છે આ મોટી ફિલ્મો, જુઓ આખુ લિસ્ટ....

આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઓટીટી પ્લેટફોર્મ્સ પર કેટલીક મોટી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે. સ્વતંત્રતા દિવસ પર કઇ કઇ ફિલ્મ રિલીજ થઇ રહી છે તેનુ અહીં લિસ્ટ આપવામાં આવ્યુ છે

મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં થિયેટરો બંધ છે, તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રસંગે બૉલીવુડ કેટલીક ખાસ ફિલ્મોની રિલીઝ કરવા જઇ રહ્યું છે. દર્શકો હાલ થિએટરો સુધી નથી જઇ શકતા જેના કારણ આ ફિલ્મો હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઓટીટી પ્લેટફોર્મ્સ પર કેટલીક મોટી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે. સ્વતંત્રતા દિવસ પર કઇ કઇ ફિલ્મ રિલીજ થઇ રહી છે તેનુ અહીં લિસ્ટ આપવામાં આવ્યુ છે. સ્વતંત્રતા દિવસે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થઇ રહી છે આ મોટી ફિલ્મો, જુઓ આખુ લિસ્ટ.... ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ જ્હાન્વી કપૂરની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ દેશ ભક્તિ અને મહિલા સશક્તિકરણ બન્નેની ભાવનાઓ વાળી છે. ખુદા હાફિઝ વિદ્યૂત જામવાલ, અનુ કપૂરની આ ફિલ્મ 14 ઓગસ્ટે Disney+ Hotstar પર ધમાલ મચાવશે. અભય 2 કૃણાલ ખેમુ, ચંકી પાંડે, રામ કપૂર જેવા કલાકારોથી ભરેલી આ ફિલ્મ Zee5 પર રિલીઝ થશે. આ વેબ સીરીઝ એક ક્રાઇમ થ્રિલર છે. ડેન્જરસ ફેમસ જોડી બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રૉવર ફરીથી પડદા પર એકસાથે આવી રહ્યાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે MX Player પર આવશે. ધ હિડન સ્ટ્રાઇક વર્ષ 2016માં થયેલી ઉરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર ફિલ્મ અને વેબ સીરીઝ બની ચૂકી છે. હવે શેમારુ સેનાના આ સાહસ અને પરાક્રમ પર ફિલ્મ હિડન સ્ટ્રાઇક રિલીઝ કરી રહી છે. સ્વતંત્રતા દિવસે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થઇ રહી છે આ મોટી ફિલ્મો, જુઓ આખુ લિસ્ટ....

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget