શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં NCBએ દરોડા પાડ્યા તો રંગે હાથ પકડાઇ ગઇ એક્ટ્રેસ, ડ્રગ્સ પેડલરોની સાથે કરાઇ ધરપકડ

ડ્રગ્સ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોની ટીમે ફરી એકવાર ધરપકડ કરી છે. ખરેખરમાં એનસીબીના દરોડા દરમિયાન એક ટીવી એક્ટ્રેસ રંગે હાથ પકડાઇ ગઇ છે. સાથે બે ડ્રગ્સ પેડલરોની પણ ધરપકડ કરાઇ છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોની ટીમે ફરી એકવાર ધરપકડ કરી છે. ખરેખરમાં એનસીબીના દરોડા દરમિયાન એક ટીવી એક્ટ્રેસ રંગે હાથ પકડાઇ ગઇ છે. સાથે બે ડ્રગ્સ પેડલરોની પણ ધરપકડ કરાઇ છે. એનસીબી સુત્રોનુ માનીએ તો આ ધરપકડ ટેલિવિઝન એક્ટ્રેસ અને પકડાઇ ગયેલા ડ્રગ્સ પેડલર્સના ઘરે અને ઠેકાણાંઓ પાડવામાં આવેલા દરોડામાં તેમની પાસેથી કોકીન, એલએસડી, એમડીએમએ અને હસિશ મળી આવ્યુ છે. આ પહેલા પણ કેટલાય ડ્રગ્સ પેડલર્સ પર એનસીબી કાર્યવાહી કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં મુંબઇ પોલીસની ધીમી તપાસને ધ્યાનમાં રાખીને જ્યારે આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો, ત્યારે આ કેસમાં ડ્રગ્સનો મામલો પણ સામે આવ્યો હતો, જેમાં એનસીબીની ટીમ હજુ સુધી તપાસ કરી રહી છે. આ ડ્રગ્સ મામલામાં દિવંગત અભિનેતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લગભગ એક મહિનાની જેલ પણ ગાળવી પડી હતી. વળી, બીજી બાજુ સુશાંત કેસમાં તપાસ કરી રહેલા તપાસ એજન્સી સીબીઆઇએ શુક્રવારે બૉમ્બે હાઇકોર્ટમાં જણાવ્યુ હતુ કે, આ કેસમાં જોડાયેલી કોઇપણ માહિતી તેમને મીડિયામાં લીક ન હતી કરી. મામલામાં મીડિયા ટ્રાયલ વિશે જનહિત અરજીઓની સુનાવણી કરતા કોર્ટે ટિપ્પણી કરી મીડિયાનુ ધ્રુવીકરણ થઇ ગયુ છે, અને આને નિયંત્રિત કરવાનુ નહીં પરંતુ, તેના કામમાં સંતુલન રાખવાનો સવાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget