શોધખોળ કરો

26 વર્ષની ટીવી એક્ટ્રેસના કાસ્ટિંગ ડિરેક્ટર સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી શું થયું એક એક્ટ્રેસ પહોંચી પોલીસ સ્ટેશન?

પીડિતા એક્ટ્રેસનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપીને કેટલીયવાર તેની સાથે દુષ્કર્મ, રેપ કર્યો. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશની પાસે ફરિયાદ લઇને ગઇ તો તેને પણ મારો રેપ કર્યો હતો

નવી દિલ્હીઃ બૉલીવુડ કાસ્ટિંગ ડિરેક્ટર પર વેબ સીરીઝમાં કામ કરતી 26 વર્ષીય હૉટ એક્ટ્રેસે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીના નિવેદન પર પોલીસે 25 નવેમ્બરના દિવસે આઇપીસીની કલમ 376 અંતર્ગત કેસ નોંધી લીધો છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બૉટમનું પણ કાસ્ટિંગ કરી રહ્યાં છે, ડિરેક્ટરની સાથે તેના રૂમમેટ રાકેશ શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 26 વર્ષની ટીવી એક્ટ્રેસના કાસ્ટિંગ ડિરેક્ટર સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી શું થયું એક એક્ટ્રેસ પહોંચી પોલીસ સ્ટેશન? લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ વર્સોવા પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ઠાકુરે કહ્યું કે, વેબ સીરીઝમાં કાર કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ કે ડિરેક્ટરે તેને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને રેપ કર્યો હતો, અને છેવટે તેને છોડી દીધી હતી. એક્ટ્રેસનુ કહેવુ છે કે ડિરેક્ટર છેલ્લા બે વર્ષથી મારી સાથે રેપ કરતો રહ્યો હતો. પીડિતા એક એક્ટ્રેસ તરીકે કામ કરી રહ્યાં છે, જેને ફિલ્મ્સ અને ઓટીટી વેબસીરીઝમાં કામ કર્યુ છે. પીડિતા એક્ટ્રેસનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપીને કેટલીયવાર તેની સાથે દુષ્કર્મ, રેપ કર્યો. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશની પાસે ફરિયાદ લઇને ગઇ તો તેને પણ મારો રેપ કર્યો હતો.

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Embed widget