શોધખોળ કરો

VIDEO: સેલ્ફી લેવાના ચક્કરમાં ન કરવાનું કરી બેઠી ઉર્ફી, હવે થઈ રહ્યો છે પછતાવો

ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલા OTT સીઝનથી જ લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ હંમેશા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફીની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે

Urfi Javed Viral Video: ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલા OTT સીઝનથી જ લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ હંમેશા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફીની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે, જેમાં તેની વિચિત્ર ડ્રેસ સેન્સ જોવા મળે છે. ઘણી વખત લોકોને તેની ડ્રેસિંગ સેન્સ બિલકુલ પસંદ નથી આવતી અને તેના કારણે ઉર્ફી ટ્રોલ પણ થાય છે. ફરી એકવાર ઉર્ફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, પરંતુ આ વીડિયો થોડો અલગ છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

વાસ્તવમાં ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉર્ફી જાવેદ એક હાથમાં ગુલાબ અને બીજા હાથમાં મોબાઈલ લઈને ઉભેલી જોવા મળે છે. તે રોડ કિનારે ગુલાબ સાથે સેલ્ફી લઈ રહી છે. જો કે, સેલ્ફી લીધા પછી, ઉર્ફી ગુલાબની જગ્યાએ તેનો ફોન રસ્તા પર ફેંકી દે છે અને પાછળથી આવતી સ્કૂટી તેના મોબાઇલ પર ચઢી જાય છે, જેના પછી ઉર્ફી ખૂબ જ નિરાશ થઈ જાય છે.

આમ તો, વીડિયોને જોઈને લાગે છે કે ઉર્ફીએ જાણી જોઈને આવો વીડિયો બનાવ્યો હશે. લાગે છે કે ઉર્ફીએ તેની રીલ માટે આવો વીડિયો બનાવ્યો છે. ઉર્ફીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના ચાહકો પણ તેનો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.ઉર્ફી જાવેદ કોઈપણ અભિનય કર્યા વગર લાઇમલાઇટમાં રહે છે. ઉર્ફી 'બિગ બોસ ઓટીટી'માં કંઈ પણ ખાસ કરી શકી નહોતી, અને તે શો છોડનારી પ્રથમ સ્પર્ધક હતી, પરંતુ ઉર્ફી તેની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ પસાર થશે જ્યારે ઉર્ફીના વીડિયો કે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ ન થઈ હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget