શોધખોળ કરો

CoronaVirus: તબલીગી જમાતીઓના મુદ્દા ટ્વીટર પર આ બે સેલિબ્રિટીઓ વચ્ચે થઇ લડાઇ

આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે જાવેદ અખ્તરે ટ્વીટર પર બીએમસીની પ્રસંશા કરતા કહ્યું કે, તેઓ બહુજ સારુ કામ કરી રહ્યાં છે

મુંબઇઃ દેશમાં સતત વધી રહેલા કોરોનાના સંકટની વચ્ચે હવે ટ્વીટર પર લોકો આમને સામને આવી રહ્યાં છે, કેટલાક લોકો કોરોના વધવા માટે તબલીગી જમાતના માણસોને જવાબદાર ગણી રહ્યાં છે. આ મુદ્દે હવે જાવેદ અખ્તર અને અશોક પંડિત પણ આમને સામને આવી ગયા છે. બન્ને વચ્ચે જમાતીઓના મુદ્દે લડાઇ ચાલુ થઇ છે. આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે જાવેદ અખ્તરે ટ્વીટર પર બીએમસીની પ્રસંશા કરતા કહ્યું કે, તેઓ બહુજ સારુ કામ કરી રહ્યાં છે. CoronaVirus: તબલીગી જમાતીઓના મુદ્દા ટ્વીટર પર આ બે સેલિબ્રિટીઓ વચ્ચે થઇ લડાઇ જાવેદ અખ્તરે ટ્વીટ કર્યુ- મુંબઇની બીએમસીને સલામ છે. તેમને કોઇપણ બીજા શહેર કે રાજ્યથી વધુ સેમ્પલ કલેક્ટ કર્યા છે. આ જ કારણ છે કે અહીં સૌથી ઓછા કેસો સામે આવ્યા છે, અને ટેસ્ટ બાદ તેમનો તરતજ ઇલાજ શરૂ થઇ શક્યો છે. કોરોના સામે આ મોટી લડાઇ છે, આભાર બીએમસી.
જાવેદ અખ્તરના ટ્વીટને કોટ કરતાં અશોક પંડિતે લખ્યુ- સર તમે બીએમસીની પ્રસંશા કરી છે, યોગ્ય છે પણ હું હજુ રાહ જોઇ રહ્યો છું કે તમે તબલીગી જમાત પર મૌન ક્યારે તોડશે. મને આશા છે કે તમે મુરાદાબાદની તસવીર જોઇ હશ, આ ગુનાખોરી કૃત્ય પર મૌન કેમ છો.
અશોક પંડિતના સવાલનો જવાબ જાવેદ અખ્તરે બહુ જ શાલિનતાથી આપ્યો, તેમને લખ્યું- અશોકજી, સીધી વાત કરો, તમે મને વર્ષોથી જાણો છો, તેમે વિચારો છો કે હું કૉમ્યુનલ છું. કોઇ બીજુ પુછ તે વાત બરાબર છે. તમે મારા મિત્ર છો, તમે નથી જાણતા તબલીગી જમાત જેવી સંસ્થા જે હિન્દુ હોય કે મુસ્લીમ હુ તેના વિશે શું વિચારુ છુ.
આમ બન્ને સેલિબ્રિટી જાવેદ અખ્તર અને અશોક પંડિત વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ હતુ. ખાસ વાત છે કે, દેશભરમાં તબલીગી જમાતના લોકોએ કોરોનાના કેસોમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

Embed widget