શોધખોળ કરો

સુશાંતના બેન્ક ખાતામાંથી રિયા અને તેના પરિવાર પાછળ કેટલા રૂપિયા ઉપડ્યા, ને ક્યાં ક્યાં થયા ટ્રાન્સફર, બેન્ક ડિટેલ આવી સામે

ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર તરફથી કરવામાં આવેલા તમામ ખર્ચાઓની તપાસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ્યારે સુશાંતના ખાતાનુ સ્ટેટમેન્ટ મળ્યુ, તો ખબર પડી કે 90 દિવસમાં સુશાંતના બેન્ક ખાતામાં બાકી રકમ 4.64 કરોડ રૂપિયાથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. ઇડી આની તપાસ કરી રહી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજૂપત આત્મહત્યા કેસમાં રોજ નવા ખુલાસા અને દાવો સામે આવી રહ્યાં છે. હવે આ મામલે હવે સુશાંતની બેન્ક ડિટેલ સામે આવી છે. ઇડીએ સુશાંતના બેન્ક ડિટેલને લઇને મની લૉન્ડ્રીંગ કેસ દાખલ કરી દીધો છે, અને આ કેસમાં ઇડીએ તપાસ શરૂ કર દીધી છે. ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર તરફથી કરવામાં આવેલા તમામ ખર્ચાઓની તપાસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ્યારે સુશાંતના ખાતાનુ સ્ટેટમેન્ટ મળ્યુ, તો ખબર પડી કે 90 દિવસમાં સુશાંતના બેન્ક ખાતામાં બાકી રકમ 4.64 કરોડ રૂપિયાથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. ઇડી આની તપાસ કરી રહી છે. બેન્ક સ્ટેટમેન્ટ પ્રમાણે, પૂજા-પાઠના નામ પર સુશાંત સિંહના બેન્ક એકાઉન્ટમાંથી એક મહિનામાં 2 લાખ 2 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા. આ પૈસાને પંડિત અને પૂજા-પાઠની સામગ્રીઓ ઉપર ખર્ચ કરવામાં આવ્યો છે. સુશાંતના પરિવારનો દાવો છે કે આ પૈસાથી રિયા ચક્રવર્તીએ એક્ટર પર જાદુ-ટોળા કર્યા હતા. સુશાંતના બેન્ક ખાતામાંથી રિયા અને તેના પરિવાર પાછળ કેટલા રૂપિયા ઉપડ્યા, ને ક્યાં ક્યાં થયા ટ્રાન્સફર, બેન્ક ડિટેલ આવી સામે ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી આ ખાસ રકમની પણ તપાસ કરી રહી છે. જેને રિયા ચક્રવર્તીએ પ્રાઇવેટ ખર્ચા અને તેના પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બેન્કના સ્ટેટમેન્ટ પ્રમાણે એ જાણવા મળ્યુ છે કે સુશાંત સિંહના ખાતામાં 14 ઓક્ટોબર 2019ના રોજ 4.7 કરોડ રૂપિયા થી વધારે હતા, તે દિવસ, રિયાનો ભાઇ શોવિકના ખાતામાં ફ્લાઇટની ટિકીટ માટે 81,901 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુશાંતના બેન્ક ખાતામાંથી રિયા અને તેના પરિવાર પાછળ કેટલા રૂપિયા ઉપડ્યા, ને ક્યાં ક્યાં થયા ટ્રાન્સફર, બેન્ક ડિટેલ આવી સામે 15 ઓક્ટોબરે રિયાના ભાઇને હૉટલ ખર્ચ માટે 4.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તે દિવસ, દિલ્હીની હૉટલ તાજમાં રોકાવવા માટે 4.3 લાખ રૂપિયા ફરીથી રિયાના ભાઇને ટ્રાન્સફર કરવામાં આવ્યા. 16 ઓક્ટોબરે દિલ્હી માટે રિયા અને શોવિકની ટિકીટ માટે 76,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમયનુ સુશાંતનુ બેન્ક સ્ટેટમેન્ટ સામે આવ્યુ છે. આ સ્ટેટમેન્ટ્સથી એ સમજી શકાય છે કે રિયા અને તેના પરિવારજનો માટે સુશાંતના ખાતામાંથી ઘણા પૈસા કાઢવામાં આવ્યા. એટલુ જ નહીં, 14 નવેમ્બરે, રિયાના નામ પર 1.5 લાખ રૂપિયાનુ બીજુ એક ટ્રાન્જેક્શન થયુ. 20 અને 21 નવેમ્બર 2019એ, રિયાના મેકઅપ અને ખરીદી પર 75000થી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેને 24 નવેમ્બરે 22220 રૂપિયાની ખરીદી કરી. સુશાંત સિંહે 25 નવેમ્બરે રિયાના ભાઇની ટ્યૂશનની ફી પણ આપી હતી. સુશાંતના બેન્ક ખાતામાંથી રિયા અને તેના પરિવાર પાછળ કેટલા રૂપિયા ઉપડ્યા, ને ક્યાં ક્યાં થયા ટ્રાન્સફર, બેન્ક ડિટેલ આવી સામે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget