શોધખોળ કરો

લૉકડાઉનમાં ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી વર્કઆઉટ ચેલેન્જ, ઇન્સ્ટા પર શેર કરી તસવીર

ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ ચેલેન્જની વાત કહી છે

મુંબઇઃ અભિનેત્રી અને પૂર્વ બ્યૂટી ક્વિન ઉર્વશી રૌતેલાએ લૉકડાઉનમાં એક વર્કઆઉટ ચેલેન્જ શેર કરી છે. ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ ચેલેન્જની વાત કહી છે. એક્ટ્રેસે તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- એકાગ્રતા, પ્રેરણા, સમર્પણ, ચાલો આ કોઇ બહાનુ નથી, ક્વૉરન્ટાઇન દરમિયાન #બૉડીબાયઉર્વશી પડકાર, મને આશા છે કે આ સમયે દરેક સ્વસ્થ અને મજબતૂ છે, સુરક્ષિત છે. ખાસ વાત છે કે, આ પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કૉવિડ-19 વિરુદ્ધની લડાઇમાં પાંચ કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ હતુ. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક વર્ચ્યૂઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કર્યુ હતુ.
લૉકડાઉનમાં ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી વર્કઆઉટ ચેલેન્જ, ઇન્સ્ટા પર શેર કરી તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Embed widget