શોધખોળ કરો

કોરોના વાયરસથી વરુણ ધવનની માસીનું નિધન, એક્ટરે ગાયત્રીમંત્ર લખીને આપી શ્રદ્ધાંજલિ

વરુણ ધવનની માસીનું કોરોના વાયરસના અમેરિકામાં મોત થયું છે. ગત મહિને વરુણે પોતાના એક સંબંધિ કોરોના સંક્રમિત હોવાની વાત કરી હતી.

મુંબઈ: એક્ટર વરુણ ધવનની માસીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. તેઓ અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા હતા અને ત્યાંજ તેમનું નિધન થયું છે. વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પોતાની માસીને શ્રદ્ધાંજિલ આપતા લખ્યું કે, ‘લવ યૂ માસી’ સાથે ગાયત્રીમંત્ર પણ લખ્યો છે. જો કે, વરુણે પોતાની માસીના મોતના કારણ અંગે સોશિયલ મીડિયા પર કંઈ લખ્યું નથી, પરંતુ એબીપી ન્યૂઝના સૂત્ર અનુસાર તેમનું નિધન કોરોના વાયરસના કારણે થયું છે.
View this post on Instagram
 
Love you maa si rip ❤️ ॐ ॐ ॐ ॐ भूर् भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ॐ भूर् भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ॐ भूर् भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्

A post shared by Varun Dhawan (@varundvn) on

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીની પુત્રી એક્ટર ઝોયા મોરાની જ્યારે મુબઈમાં એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહી હતી ત્યારે વરુણ ધવને ઝોયા સાથે ઈન્સ્ટા પર ચેટ કરી હતી. તે દરમિયાન વરુણે જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેતા તેમના એક સંબંધી કોવિડ-19થી સંક્રમિત છે, તેમની સારવાર ચાલી રહી છે. જો કે વરુણે તે સમયે નામ નહોતું જણાવ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget