શોધખોળ કરો

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Veteran actor Nana Patekar passed away: તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન.
  • ગોવા નિવાસસ્થાને સવારે 5:20 કલાકે હાર્ટ અટેકથી અવસાન.
  • 45 મિનિટ CPR અપાયું, છતાં બચાવી ન શકાયા.
  • પાંચ દાયકાની કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી.

Veteran actor Nana Patekar passed away: બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. નાના પાટેકરને સવારે 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હોસ્પિટલમાં લાવ્યા પછી લગભગ 45 મિનિટ સુધી ડોક્ટરોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

નાના પાટેકરનું મૃત્યુ કેવી રીતે થયું?

મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. શેખર સાલકરે જણાવ્યું હતું કે અભિનેતા નાના પાટેકરનું નિધન આજે સવારે 5:20 વાગ્યે તેમના ઘરે હાર્ટ અટેકના કારણે થયું છે. 45 મિનિટ સુધી સતત CPR આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં. મેડિકો-લીગલ કેસ (MLC) દાખલ કરવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાના અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. તેમના નિધનથી ચાહકો અને બોલિવૂડમાં શોક છવાઈ ગયો છે. 

નાના પાટેકરના નિધન પર પીએમ મોદીએ શું કહ્યું?

નાના પાટેકરના નિધન પર પીએમ મોદીએ યાદ કરતા કહ્યું કે તેમણે દરેક ભૂમિકાને શાનદાર રીતે અને નવા અંદાજમાં નિભાવી. તેમણે એવા પાત્રો આપ્યા, જેને આવનારી પેઢીઓ યાદ રાખશે.

નાના પાટેકરનું સાચું નામ શું હતું?

તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં તેમણે ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી અને તેમની વિશિષ્ટ અભિનય શૈલીથી દર્શકોના દિલ જીતી લીધા. નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ "ગમન" થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ "સલામ બોમ્બે!", "પરિંદા!", "ક્રાંતિવીર!", "અગ્નિસાક્ષી!", "ખામોશી: ધ મ્યૂઝિકલ," "અબ તક છપ્પન!", "વેલકમ," અને "રાજનીતી" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

Frequently Asked Questions

નાના પાટેકરનું નિધન કયા કારણે થયું?

તેમનું નિધન આજે સવારે 5:20 વાગ્યે તેમના ઘરે ગંભીર કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ અટેક) ને કારણે થયું. 45 મિનિટ સુધી CPR આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં.

નાના પાટેકરનું કેટલા વર્ષની વયે અવસાન થયું અને તેમને ક્યાં મળી આવ્યા?

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

નાના પાટેકરનું સાચું નામ શું હતું?

તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પાંચ દાયકાની કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

નાના પાટેકરે કઈ ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું?

નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget