શોધખોળ કરો

Virat Anushka Wedding Anniversary: વિરાટ કોહલીને ઘમંડી માનતી હતી અનુષ્કા, પહેલી મુલાકાતમાં પતિને બતાવી હતી અક્કડ

Anushka-Virat First Meeting: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક પ્રેમાળ કપલ છે. જેમણે આજે લગ્નના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર તમને કપલ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવીએ.

When Anushka Acted Arrogant Around Virat: આજે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લગ્નની વર્ષગાંઠ છે. તેમણે આજ રોજ પાંચ વર્ષ પૂરા કર્યા છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી હંમેશા તેમની ક્યૂટ લવ સ્ટોરીને કારણે ચર્ચામાં રહે છે. બંને હવે એક પુત્રીના માતા-પિતા બની ગયા છે. પરંતુ આ કપલની લવસ્ટોરી અને પછી અચાનક લગ્નના સમાચાર હંમેશા ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારે તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે આજે અમે તમને આ કપલની લવ સ્ટોરી વિશે થોડું જણાવીશું

અનુષ્કા પહેલી મુલાકાતમાં વિરાટ વિશે આવું વિચારતી હતી

એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેની તેની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. અને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. અનુષ્કાએ કહ્યું કે, જો તમે મને પૂછશો કે શું વિરાટ મારા ઘરે આવ્યો હતો? શું તે મારો મિત્ર હતો? અથવા હું તેને ઓળખતી હતી? તો મેં આ બધા પ્રશ્નોના જવાબ હામાં જ આપ્યા હોત. પરંતુ આવી ઘણી બાબતો છે જે લોકોને ખબર નથી જે હું લોકોને જણાવવા માગું છું. અમે સાથે એક એડ શૂટમાં કામ કર્યું હતું. તે વખતે હું હંમેશા તેના મુકાબલે થોડી વધુ ઊંચે રહેવાની કોશિશ કરતી હતી. વિરાટ મને થોડો ઘમંડી લાગતો હતો જેથી મે પણ થોડો ઘમંડી હોવાનો ઢોંગ કર્યો. વિરાટ વિશે મે ઘણીવાર સાંભળ્યું હતું કે તે ખૂબ જ ઘમંડી છે જેના લીધે મે પણ ઘમંડી હોવાનો દેખાવ કર્યો હતો

પછી અનુષ્કાની વિચારસરણી આ રીતે બદલાઈ ગઈ

અનુષ્કાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે અમારી પહેલી મુલાકાત થઈ હતી અને ત્યારપછી અમારી વચ્ચે વાતો શરૂ થઈ હતી. તે સમયે તે મને ખૂબ જ સરળ, રમુજી અને બુદ્ધિશાળી લાગતો હતો. વિરાટે ઘણી જાહેરાતો શૂટ કરી હતી અને આ મારું પહેલું એડ શૂટ હતું. અભિનેત્રીના જણાવ્યા અનુસાર શૂટના બીજા દિવસે તેણે તેના મિત્રોને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં વિરાટ કોહલી પણ હાજર હતો. અહીંથી જ બંનેના ડેટિંગની અફવાઓ હેડલાઇન્સ બનવા લાગી હતી.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget