શોધખોળ કરો

Kiara Advani Pregnancy: જાણો શા માટે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થવા માંગતી હતી કિયારા અડવાણી

Kiara Advani Pregnancy: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની સફળતાનો આનંદ માણી રહી છે.

Kiara Advani Pregnancy: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની સફળતાનો આનંદ માણી રહી છે. બીજી તરફ અભિનેત્રી જ્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી ત્યારે તેની એક તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે કિયારા પ્રેગ્નેન્ટ છે અને હવે અભિનેત્રીનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતી જોવા મળી રહી છે.

આ માટે કિયારા અડવાણી પ્રેગ્નન્ટ થવા માંગતી હતી
વાસ્તવમાં કિયારાનો જે ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે તે તેની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના પ્રમોશનનો છે. જેમાં કિયારાએ ગર્ભવતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિડીયોમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે, મારે પ્રેગ્નન્ટ થવું છે જેથી હું જે ઈચ્છું તે ખાઈ શકું અને મને કોઈ ફરક નથી પડતો કે બાળક છોકરો હોય કે છોકરી... ગમે તે હોય તંદુરસ્ત હોવું જોઈે.' તમને જણાવી દઈએ કે કિયારા એકવાર 'સત્યપ્રેમ કી કથા'ના પ્રમોશન માટે કાર્તિક સાથે જયપુર પહોંચી હતી. આ તસવીરમાં તેનું પેટ જોઈને ફેન્સ તેને અભિનંદન આપવા લાગ્યા હતા.

કિયારા-સિદે જેસલમેરમાં લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના જેસલમેરના શાહી કિલ્લામાં થયા હતા. જેમાં તેના ખાસ મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયા હતા. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો પ્રેમ બ્લોકબસ્ટર ફિલ્મ 'શેર શાહ'ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. ધીરે ધીરે, તેમનો પ્રેમ ખીલ્યો અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા અડવાણી તાજેતરમાં જ કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણું સારું કલેક્શન કર્યું છે. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર પણ રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સને બન્નેની જોડી ખુબ પસંદ આવી હતી અને આ ફિલ્મમે ખુબ પસંગ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget