શોધખોળ કરો

ધનુષના આ ત્રણ એક્ટ્રેસ સાથેના અફેરના કારણે રજનીની પુત્રી ઐશ્વર્યા સાથે થઈ ગયા ડિવોર્સ ?

તમિલ ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ તથા રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી છે. આ સમાચારના કારણે સૌને આંચકો લાગ્યો છે.

ચેન્નાઈઃ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ તથા રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી છે. આ સમાચારના કારણે સૌને આંચકો લાગ્યો છે. બંનેની જોડી વખણાતી હતી પણ અચાનક બંને અલગ થયાં એ પાછળનું કારણ ધનુષની લફરાંબાજી કહેવાય છે.

ધનુષને તેની કો-સ્ટાર એવી ત્રણ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા છે. એક્ટ્રેસ અમલા પૉલ, શ્રુતિ હાસન તથા તૃષા કૃષ્ણન સાથે ધનુષને અફેર હોવાની ચર્ચા ચાલ્યા કરતી હતી.  ધનુષનું નામ સતત કોઈને કોઈ એક્ટ્રેસ સાથે જોડાતા ઐશ્વર્યા ઘણી સ્ટ્રેસમાં રહેતી અને બંને વચ્ચે આ મુદ્દે ઝગડા થતા હતા તેથી બંને છેવટે છૂટાં થયાં હોવાનું મનાય છે.  ધનુષનાં અફેર્સના કારણે 2019થી બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ઐશ્વર્યાની ડામાડોળ કારકિર્દીના કારણે પણ બંને વચ્ચે તણાવ વધ્યો હોવાનું કહેવાય છે. ઐશ્વર્યા ડિરેક્ટર તરીકે સફળ થઈ શકી નહોતી. ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું ગીત 'કોલાવારી ડી..' સુપર હિટ રહ્યું હતું. આ ગીત ધનુષે ગાયું હતું અને  આ ગીત સફળ થતાં ધનુષ આખા દેશમાં જાણીતો થઈ ગયો પરંતુ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી તેથી રજનીકાંતની દીકરી હોવા છતાં ઐશ્વર્યાને સાઉથ સિનેમામાં કામ મળતું નહોતું. છેલ્લાં ત્રણ વર્ષથી તેની પાસે કોઈ કામ નહોતું.  ઐશ્વર્યાને પહેલી ફિલ્મ બાદ શોર્ટ ફિલ્મ તથા ડોક્યુમેન્ટ્રી ફિલ્મો મળી હતી પણ તેમાં પણ ખાસ સફળતા મળી નથી.

આ કારણે  ઐશ્વર્યા મુંબઈમાં સેટલ થવા માગે છે અને બોલિવૂડમાં કામ કરીને ડૂબતી કરિયરને બચાવવા માગે છે. મુંબઈમાં અનેક સફળ મહિલા ડિરેક્ટર્સ છે અને બોલિવૂડમાં ભેદભાવ પણ પ્રમાણમાં ઓછો હોવાથી ઐશ્વર્યા મુંબઈ સેટલ થવા માગે છે. ઐશ્વર્યા મોટા ભાગે મુંબઈમાં રહે છે. ધનુષ સાઉથમાં શૂટિંગમાં બિઝી હોય અને ઐશ્વર્યા મુંબઈ હોવાથી બંને સાથે રહી પણ શકતા નહોતા.

 ધનુષ એક પછી એક ફિલ્મ સાઇન કરી રહ્યો છે. ધનુષ સાઉથ ઉપરાંત બોલિવૂડમાં પણ કામ કરી રહ્યો છે. હાલમાં જ તે અક્ષય કુમાર-સારા અલી ખાન સાથે 'અતરંગી રે'માં જોવા મળ્યો હતો. આ પહેલાં ધનુષે હિંદી ફિલ્મ 'શમિતાભ' તથા 'રાંઝણા'માં કામ કર્યું હતું.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
Embed widget