શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લાલ કિલ્લા પર નિશાન સાહિબ: કંગનાએ પ્રિયંકા અને દિલજીતને શા માટે કહ્યું? Congratulations!
નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતો 2 મહિનાથી આંદોલન કરી રહ્યાં છે. કંગના રનૌત નવા કૃષિ કાયદોનું સતત સમર્થન કરી રહી છે જ્યારે પ્રિયંકા અને દિલજીત ખેડૂતોનું સમર્થન કરી રહ્યાં છે.
ગણતંત્ર દિવસે દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન પોલીસે આંદોલનકારી પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિસામાં 86 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. કંગના આ ઘટના પર સતત રિએક્ટ કરી રહી છે અને હવે તેમણે ખેડૂતોનું સમર્થન કરતી પ્રિયંકા અને દિલજીત સામે પણ કેટલાક સવાલ કર્યાં છે.
કંગનાએ લખ્યું કે, પ્રિયંકા અને દિલજીતને જણાવ્યું કે, ખેડૂતનું સમર્થન કરતા લોકોએ હવે આ ઘટનાને એક્સપ્લેન કરવી જોઇએ. આજે આખી દુનિયા આપણા પર હસી રહી છે. તમારે આજ જોઇતું હતુંને શુભકામના.
કંગના રનૌતે વીડિયો કર્યો પોસ્ટ કંગના રનૌતે આ ઘટના મુદ્દે એક વીડિયો પોસ્ટ કર્યો છે.જેમાં તેમણે કહ્યું કે, ગણતંત્ર દિવસે લાલ કિલા પર ખાલિસ્તાનના ઝંડા ફરકાવામાં આવ્યા.આ વર્ષ આમ પણ દેશ માટે મુશ્કેલ છે. તેમાં પણ આ ઘટનાએ દેશની મુશ્કેલી વધારી છે. આ લોકો ખુદને ખેડૂત કરી રહ્યાં છે પરંતુ આતંકી છે. તેમને પ્રોત્સાહિત કરનાર લોકોએ સમજવું જોઇએ કે, આ ઘટનાએ દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. હું તો કહું છું સૌને જેલમાં નાખો” જે લોકો ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે. તેની સંપત્તિના બધા જ સંસાધન છીનવી લેવા જોઇએ.You need to explain this @diljitdosanjh @priyankachopra Whole world is laughing at us today, yahi chahiye tha na tum logon ko!!!! Congratulations ???? pic.twitter.com/ApHo5uMInO
— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021
પ્રિયંકા અને દિલજીતનું ખેડૂતોને સમર્થન અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને દિવજીત બંને સતત ખેડૂતોનું સમર્થન કરી રહ્યાં છે. પ્રિયંકાએ ટવિટ કરીને જણાવ્યું હતું કે, ખેડૂત આપણા દેશના સૈનિક છે. તેના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઇએ. તેની શંકાનું સમાધાન થવું જોઇએ. લોકતંત્ર હોવાના નાતે અમારી એ જવાબદારી છે કે, વિવાદનું નિરાકરણ કરવામાં આવે.Sick and tired of riots and blood bath almost every month , Delhi, Bangalore and now again Delhi #दिल्ली_पुलिस_लठ_बजाओ #RedFort pic.twitter.com/pWhXtOrqkx
— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021Sick and tired of riots and blood bath almost every month , Delhi, Bangalore and now again Delhi #दिल्ली_पुलिस_लठ_बजाओ #RedFort pic.twitter.com/pWhXtOrqkx
— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion