શોધખોળ કરો

Hardik Pandyaએ 'રોકી ભાઈ' સાથે શેર કર્યો ફોટો, કેપ્શનમાં કેમ લખ્યું KGF 3?

Yash KGF Chapter 3: ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સુપરસ્ટાર યશ સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે.  જે પછી ફરી એકવાર 'KGF 3' વિશે ચર્ચા તેજ થઈ ગઈ છે.

Yash KGF Chapter 3: સુપરસ્ટાર યશે વર્ષ 2022માં 'KGF 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. હવે યશના ચાહકો 'KGF'ના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ શેર કરી છે. જે બાદ ફરી એકવાર 'KGF 3'ની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે.

કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે યશ અને ભાઈ કૃણાલ પંડ્યા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં યશ સાથે હાર્દિક પંડ્યાની બોન્ડિંગ જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું, 'KGF 3'. આ કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

યશના ચાહકોએ કરી આવી કોમેન્ટ  

હાર્દિક પંડ્યાની પોસ્ટ પર એક ચાહકે લખ્યું, 'ચેપ્ટર 3'. બીજાએ કમેન્ટ કરી, 'મને લાગે છે કે હાર્દિક પંડ્યા KGF 3માં કેમિયો કરશે' અન્ય એક ચાહકે લખ્યું, 'KGF 3માં કૃણાલ પંડ્યા વિલન હશે'. આ રીતે, યુઝર્સ કોમેન્ટ બોક્સમાં 'KGF 3' વિશે ઉત્સાહ બતાવી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

'KGF 3' ક્યારે આવશે?

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન 'KGF 2'નો ભાગ રહી ચૂકી છે. જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં જ્યારે રવિના એક ઇવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે પાપારાઝીએ તેને કહ્યું કે અમે KGF 3ની રાહ જોઈ રહ્યા છીએ. આના જવાબમાં રવિના ટંડને કહ્યું કે આ ફિલ્મ બહુ જલ્દી આવશે.

'KGF 2' એ ઘણી કમાણી કરી

'KGF' અને 'KGF 2' એ યશને સમગ્ર ભારતનો સ્ટાર બનાવ્યો છે. યશની ફિલ્મ KGF 2 કન્નડ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1200 કરોડનું કલેક્શન કર્યું છે. યશનો જન્મદિવસ 8મી જાન્યુઆરીએ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે યશના જન્મદિવસ પર 'KGF 3' પર જાહેરાત કરવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget