શોધખોળ કરો

યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રીની સગાઇનો વીડિયો વાયરલ, સાથે મળીને કાપી હતી કેક

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં બન્ને સગાઇની ઉજવણી દરમિયાન પરિવારજનો સાથે કેક કટિંગ કરતાં દેખાઇ રહ્યાં છે

મુંબઇઃ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના 22 ડિસેમ્બરે લગ્ન થઇ ગયા છે, તાજેતરમાંજ બન્નેના લગ્ન થયા અને તેની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી. હવે આ બધાની વચ્ચે બન્નેનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો બન્નેની સગાઇનો છે, અને તેમાં બન્ને સાથે મળીને કેક કટિંગ કરતાં દેખાઇ રહ્યાં છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં બન્ને સગાઇની ઉજવણી દરમિયાન પરિવારજનો સાથે કેક કટિંગ કરતાં દેખાઇ રહ્યાં છે.
વીડિયો પ્રમાણે ધનાશ્રી વર્મા અને ચહલ સૌથી પહેલા કેક કાપે છે, પછી તે એકબીજાને કેક ખવાડાવતા દેખાઇ રહ્યાં છે. બન્નેએ એન્ગેજમેન્ટ સેરેમનીની ચીપ કલરની થીમ આપેલી છે, સાથે ડ્રેસ પણ પીચ કલરનો પહેરેલો છે. યુજવેન્દ્ર ચહલે પણ પીચ કલરની શેરવાની પહેરેલી છે.
ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લૉકડાઉન દરમિયાન ઓગસ્ટ મહિનામાં સગાઇ કરી લીધી હતી. બન્નેની સગાઇની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget