શોધખોળ કરો

બોલીવૂડના આ દિગ્ગજ ફિલ્મ મેકરનો નોકર કોરોના વાયરસથી સંક્રમિત,જાણો વિગત

બીએમસીએ પોતાના નિયમો મુજબ સોસાયટીને સેનિટાઈઝ અને અન્ય ઔપચારિક કાર્યવાહી કરી રહી છે.

મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમાં કામ કરતો નોકર કોરોના પોઝિટિવ નિકળ્યો છે. આ વ્યક્તિની ઉંમર 23 વર્ષ જણાવાઈ છે. બોની કપૂર મુંબઈના અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં ગ્રીન એકર્સ કોમ્પ્લેક્ષમાં પોતાની અભિનેત્રી દિકરી જાહ્નવી કપૂર અને નાની દિકરી ખુશી કપૂર સાથે રહે છે. એબીપી ન્યૂઝને આપેલા એક નિવેદનમાં બોની કપૂરે કહ્યું, 'હું, મારી દિકરીઓ અને ઘરના અન્ય સ્ટાફના એકદમ સ્વસ્થ છે અને હાલ અમને કોઈને પણ કોરોનાના લક્ષણો નથી. ઉલ્લેખનીય છે કે અમે લોકડાઉનની શરૂઆતથી જ ઘરમાં રહ્યા છીએ.' બોલીવૂડના આ દિગ્ગજ ફિલ્મ મેકરનો નોકર કોરોના વાયરસથી સંક્રમિત,જાણો વિગત બોની કપૂરે જાણકારી આપતા કહ્યું શનિવારના દિવસે આ વ્યક્તિની તબીયત ખરાબ લાગી રહી હતી. એવામાં તેમણે તેને નજીકની હોસ્પિટલમાં મોકલ્યો અને પછી તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાની બિલ્ડિંગની સોસાયટીને તેની જાણકારી આપી હતી અને બાદમાં સોસાયટીએ તેના વિશે બીએમસીને જાણ કરી હતી. હવે બીએમસીએ પોતાના નિયમો મુજબ સોસાયટીને સેનિટાઈઝ અને અન્ય ઔપચારિક કાર્યવાહી કરી રહી છે. બોની કપૂરે કહ્યું, મને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ પરત ફરશે. અમે બીએમસી અને તેમની મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીશું.

ટોપ સ્ટોરી

182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Embed widget