શોધખોળ કરો

Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે લગ્નની પ્રથમ તસવીર કરી શેર, Photos

આ દંપતીએ કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સમાં સ્પીયર્સના નિવાસસ્થાને એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા, જેમાં મેડોના, સેલેના ગોમેઝ, ડ્રૂ બેરીમોર અને પેરિસ હિલ્ટન સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.

Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ અને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ સેમ અસગરી સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દંપતીએ ગુરુવારે રાત્રે  લગ્ન કર્યા હતા. અસગારીના પ્રતિનિધિ બ્રાન્ડન કોહેને આ સમાચારની પુષ્ટિ કરી છે.

લગ્નમાં કોણ કોણ ન આવ્યું

આ દંપતીએ કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સમાં સ્પીયર્સના નિવાસસ્થાને એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા, જેમાં મેડોના, સેલેના ગોમેઝ, ડ્રૂ બેરીમોર અને પેરિસ હિલ્ટન સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. સ્પીયર્સના બાળકો લગ્નમાં આવ્યા ન હતા, પરંતુ તેણીએ દંપતીને શુભેચ્છા પાઠવી હતી. પ્રખ્યાત ગાયકના પિતા જેમી સ્પીયર્સ, માતા લિન સ્પીયર્સ અને બહેન જેમી લિન સ્પીયર્સ પણ લગ્નમાં સામેલ થયા ન હતા.

Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે લગ્નની પ્રથમ તસવીર કરી શેર, Photos

પૂર્વ પતિએ મચાવી ધમાલ

હોલિવુડની પોપ સિંગર બ્રિટની સ્પીયર્સનાં ત્રીજાં લગ્નમાં ભૂતપૂર્વ પતિએ ધમાલ મચાવી લગ્નસ્થળમાં વગર આમંત્રણે ઘૂસી જવા પ્રયાસ કરતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે એક જૂના વોરન્ટના આધારે તેની ધરપકડ કરી લીધી હતી. આ વખતે બ્રિટનીનો ભૂતપૂર્વ પતિ જેસન એલેક્ઝાન્ડર ત્યાં ઘૂસી આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો કરી સિક્યોરિટી જવાનો સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. છેવટે સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જેસનની એક જૂના વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.

Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે લગ્નની પ્રથમ તસવીર કરી શેર, Photos

બાળપણના મિત્રો છે બ્રિટની અને જેસન

જેસન બ્રિટનીનો બાળપણનો મિત્ર છે. બંનેએ 2004માં લગ્ન કર્યાં હતાં પરંતુ માત્ર પચાવન કલાકમાં બંને અલગ થઈ ગયાં હતા.  બ્રિટનીએ  તે પછી સિંગર કેવિન ફેડરલિન  સાથે લગ્ન કર્યા હતાં. જોકે, 2007માં તેની સાથે પણ છૂટાછેડા બાદ સેમ સાથે તેનાં આ ત્રીજાં લગ્ન છે. બંનેએ સાત મહિના પહેલાં એન્ગેજમેન્ટ કર્યું હતું. બંને માતાપિતા પણ બનવાનાં હતાં પરંતુ બે મહિના પહેલાં જ બ્રિટનીને મિસકેરેજ થઈ ગયું હતું.

Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે લગ્નની પ્રથમ તસવીર કરી શેર, Photos

View this post on Instagram
 
A post shared by Britney Spears (@britneyspears)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget