શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ લગ્ન વિના બનશે માતા, જાણ વિગત
1/7

બ્રુના સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હૉટ અંદાજવાળી તસવીરો શેર કરીને ચર્ચામાં આવતી રહે છે. બ્રુના સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની કંટેસ્ટેન્ટ રહી ચુકી છે. આ સિવાય તે અનેક ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે.
2/7

પોતાની પ્રેગ્નેન્સીને લઈને એક બાજુ તે ખૂબજ ખૂશ છે, જ્યારે બીજી બાજુ તેમનું કહેવું છે કે તેણે અગાઉથીજ પ્લાન કરી ચુકી હતી તે પોતાના બાળકને કઈ રીતે જન્મ આપશે.
Published at : 25 Jul 2019 11:43 PM (IST)
Tags :
Bruna AbdullahView More





















