શોધખોળ કરો

બ્રિટિશની કઈ જાણીતી મોડલના બંગલામાં માત્ર 50 મીનિટમાં અધધધ રૂપિયાના જ્વેલરીની થઈ ચોરી? જાણો વિગત

મોડેલ તમારાના 57 કેમેરા ધરાવતા બંગલામાં 24 કલાક ગાર્ડ પણ હાજર રહે છે. ત્રણ ચોરો બગીચા તરફથી ઘુસીને ચોરીને અંજામ આપ્યો

લંડનમાં એક મોડેલના ઘરમાં ચોરોએ ટમારા એકલેસ્ટોન નામની પ્રખ્યાત મોડેલના ઘરમાંથી માત્ર 50 મીનિટમાં જ કરોડો રૂપિયાની જ્વેલરી લઈને ભાગી ગયો હતો. હાલમાં આ મોડેલ પતિ સાથે આ બંગલામાં રહે છે. આ બંગલાની કિંમત 665 કરોડ રૂપિયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. ત્યારે આ મોંઘાદાટ બંગલામાં ચોરી કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે બનેલી ઘટનાને લઈ મોડેલ સહિત પુરો પરિવાર શોકમાં છે. બ્રિટિશની કઈ જાણીતી મોડલના બંગલામાં માત્ર 50 મીનિટમાં અધધધ રૂપિયાના જ્વેલરીની થઈ ચોરી? જાણો વિગત ચોરોએ એક કલાકથી પણ ઓછા સમયમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. તમામ જ્વેલરી 50 મીનિટમાં જ લઈને ગાયબ થઈ ગયા હતાં. ચોરીની ઘટના બની એના થોડો સમય પહેલાં જ મોડેલ ક્રિસમસ ઉજવવા દેશમાંથી બહાર નીકળી હતી. તેમજ મોડેલનું ઘર જે વિસ્તારમાં છે એ લંડનનો એક જાણીતો વિસ્તાર માનવામાં આવે છે. બ્રિટિશની કઈ જાણીતી મોડલના બંગલામાં માત્ર 50 મીનિટમાં અધધધ રૂપિયાના જ્વેલરીની થઈ ચોરી? જાણો વિગત આ વિસ્તારમાં પોલીસને 24 કલાક બંદોબસ્ત હોય છે છતાં પણ આટલી મોટી ચોરી થઈ. મોડેલ તમારાના 57 કેમેરા ધરાવતા બંગલામાં 24 કલાક ગાર્ડ પણ હાજર રહે છે. ત્રણ ચોરો બગીચા તરફથી ઘુસીને ચોરીને અંજામ આપ્યો હતો તેવું જાણવા મળ્યું છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget