શોધખોળ કરો

મહારાષ્ટ્રના એક બિઝનેસમેને કરણ જોહરને મોકલ્યો 320 રૂપિયાનો ચેક, કહ્યું નથી જોવી તમારી ફિલ્મ

મુંબઈ: એ દિલ હે મુશ્કિલ ફિલ્મના નિર્દેશક કરન જોહરને મહારાષ્ટ્રના એક બિઝનેશમેને 320 રૂપિયાનો ચેક મોકલ્યો છે. આ બિઝનેશમેનનું કહેવાનું છે કે ફિલ્મની સ્ટાર કાસ્ટને જોઈ તે ફિલ્મ જોવા નહી જઈ શકે પરંતું પોતે એક બિઝનેશમેન હોવાના નાતે કરન જોહરને થનારા નુકશાનનો અફસોસ છે, જેના કારણે તેણે કરન જોહરને ચેક મોકલ્યો છે. બિઝનેશમેન કરન કે ચીમા દ્વારા મોકલવામાં આવેલો ચેક અને પત્રની તસવીરો ટ્વીટર પર ખૂબ જ શેર થઈ રહી છે. પાકિસ્તાની કલાકરોને કાસ્ટ કરવા પર આપની ફિલ્મને થનારા નુકશાન વિશે આપના સોશિયલ મીડિયા પર આવેલો વીડીયો જોઈ આપના થનારા નુકશાન વિશે અફસોસ વ્યક્ત કરવા માંગું છું. હાલ દેશમાં ખૂબ જ અજીબો ગરીબ પરિસ્થિતિ બની રહી છે. પરંતુ અમારા માંથી કોઈએ પણ તમારી ફિલ્મ જોવામાં કોઈ સહાનુભૂતિ નથી. ચીમાએ લખ્યું છે કે એક ધંધાર્થી હોવાના કારણે આપનું દુખ સમજી શકું છું. જેના કારણે આપને 320 રૂપિયાનો HDFC બેંકનો ચેક મોકલી રહ્યો છું. આ એ રકમ છે જે મોટાભાગે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ દેખાડવા માટે લેવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે આપવામા આવેલા નંબર પર કોઈ જવાબ ન મળવાને કારણે આ ચેક અને લેટરની કોઈ પુષ્ટી નથી કરવામાં આવી કે આ ચેક ચીમા સ્પોર્ટસ તરફથી જ જાહેર કરવામાં આવ્યો છે કે નહી. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રિલીઝ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Embed widget