શોધખોળ કરો

.....તો કપિલ શર્માનો શો બંધ થઈ શકે છે! જાણો શું છે કારણ

1/3
3 મહિના વીતી ચૂક્યા હોવા છતાં ચેનલ અને કપિલ વચ્ચે હજુ કોઇ ડીલ થઇ નથી. ચેનલ હવે કપિલ સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના મૂડમાં હોવાની ચર્ચા છે. તાજેતરમાં કપિલ ઘણી વાર શૂટિંગ દરમિયાન સેટ પર બેભાન થઇ ચૂક્યો છે. શૂટિંગ થઇ શકવાના કારણે શૉની લોકપ્રિયતા પણ સતત ઘટી રહી છે.

2/3
એક્ટર-કોમેડિયનકપિલ શર્માની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સૂત્રોના કહેવા મુજબ 'ધ કપિલ શર્મા શૉ' બંધ થવાના આરે આવી ચૂક્યો છે. કપિલની ખરાબ તબિયતના કારણે શૂટિંગ થઇ શકવું અને શૉની ઘટતી ટીઆરપી તેનું કારણ મનાઇ રહ્યું છે. કપિલનો કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થઇ ચૂક્યો છે.

3/3
નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે કપિલ શર્મા શો દરેક ઘરમાં લોકોનો સૌથી મનપસંદ શો હતો અને તેની ટીઆરપી સુધી પહોંચવો અન્ય શો માટે એટલું સરળ ન હતું પરંતુ વિતેલા કેટલાક સમયથી તેની ટીઆરપીમાં જોરધાર ઘટાડો જોવા મળ્યો છે. જોકે હાલમાં એ પણ સાંભળવા મળ્યું છે કે, આ શોએ ફરીથી ગતી પકડી છે પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સોની કપિલ શર્માની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

Embed widget