શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી નતાશા સાથેની તસવીર પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ શું કહી મોટી વાત? જાણો
વેલેન્ટાઈન-ડેના દિવસે હાર્દિક અને સ્ટેનકોવિકે એકબીજાને વેલેન્ટાઈ-ડેની શુભેચ્છાઓ પાઠવી હતી જેની તસવીરો વાયરલ થઈ હતી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તે અનેકવાર પોતાના જીવન સાથે જોડાયેલી વાતો પણ શેર કરતો રહે છે. જોકે વેલેન્ટાઈન-ડેના દિવસે હાર્દિક અને સ્ટેનકોવિકે એકબીજાને વેલેન્ટાઈ-ડેની શુભેચ્છાઓ પાઠવી હતી જેની તસવીરો વાયરલ થઈ હતી.
હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. જોકે શુક્રવારે વેલેન્ટાઈન-ડેના દિવસે હાર્દિક અને સ્ટેનકોવિકે એકબીજાને વેલેન્ટાઈ-ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિકે ટ્વિટર પર નતાશા સાથેની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, વેલેન્ટાઈન ઓફ માય લાઈફ.
વેલેન્ટાઈનના દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે વેલેન્ટાઈની શુભેચ્છા પાઠવ્યા હતાં. ત્યાર બાદ તે બન્નેની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. ત્યાર ચાહકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.
વેલેન્ટાઈન ડેના દિવસે અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન-ડેના દિવસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. તેમણે નતાશા સાથે તસવીર શેર કરી અને કેપ્શન લખ્યું હતું કે, મારી વેલેન્ટાઈન આખા જીવન માટે. ત્યાર બાદ હવે તે બંનેની તસવીર વાયરલ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement