શોધખોળ કરો
Advertisement
Cannes 2019માં બોલિવૂડની આ એક્ટ્રેસનો લૂક લોકોને ન આવ્યો પસંદ, આ રીતે ઉડી રહી છે મજાક
ભલે ચાહકોને મનમાં દીપિકાનો આ લૂક ન પસંદ આવ્યો હોય પણ દીપિકાનાં રેડ કાર્પેટ પર ખુબ વખાણ થયા હતાં.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ અલગ લુકમાં જોવા મળી. સૌથી પહેલા દીપિકાએ બ્રાઉન અને ક્રીમ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ તેણે પોતાના અનેક લુક્સ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જોકે હવે તેનો આ ગ્રીન અવતાર ચર્ચામાં છે.
દીપિકાના આ ગ્રીન ડ્રેસને Giambattista Valli દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. રેડ કાર્પેટ પર ગ્રીન અવતારમાં આવેલી દીપિકા સાટિન રોઝ પિંક હસબેન્ડ સ્કાર્ફ અને બોથી તેનાં આઉટફિટને કમ્પલિટ કર્યો હતો.Beautiful parrot green color can only be rocked by stars who dare to takerisk and go beyond the horizons ! Fashion is all ablout making a Statement ! #DeepikaPadukone at #Canned #RanveerSingh at #HT Style awards 2019 #CannesFilmFestival2019 #Cannes2019 #DeepikaAtCannes #Deepika pic.twitter.com/zvjRGPLJ9c
— bollywoodstylfile (@bolly_stylefile) May 17, 2019
ભલે ચાહકોને મનમાં દીપિકાનો આ લૂક ન પસંદ આવ્યો હોય પણ દીપિકાનાં રેડ કાર્પેટ પર ખુબ વખાણ થયા હતાં.Priceless 😂😂😂👏 I'm done.. #Deepikapadukone #Cannes2019 #CannesFilmFestival2019 #IDAHOT2019 #LGBTI pic.twitter.com/gqdICQWJcB
— Fatima (@Fatima_gharabli) May 17, 2019
ગ્રીન કલરન ડ્રેસ પર એક યુઝરે લખ્યુ છે કે, હવે લાગે છે રણવીર સિંહની પત્ની. કાચી કેરી ફ્લેવરનો બરફ ગોળો.Green Tea Green Dee #Cannes2019 #deepikapadukone . pic.twitter.com/pR7ldHoMj1
— NeeraJ. (@AjeebPrani) May 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement