શોધખોળ કરો

યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો

હૈદરાબાદના ઉપ્પ્લ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેચ દરમિયાન દારૂ પીને તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિએ ભારો હોબાળો મચાવ્યો હતો. આ મામલે છ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

બેંગલોર: હૈદરાબાદના ઉપ્પ્લ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેચ દરમિયાન દારૂ પીને તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિએ ભારો હોબાળો મચાવ્યો હતો. આ મામલે છ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો ફરિયાદકર્તાઓનો આરોપ છે કે, તેઓ ઉપ્પલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ જોવા ગયા હતાં. તે દરમિયાન નશામાં ચૂર તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિ સહિત 6 લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો અભિનેત્રી પ્રશાંત સહિત 6 લોકો ભારે હોબાળો મચાવી રહ્યાં હતાં. સ્ટેડિયમમાં મને મેચ જોતાં પણ અટકાવવામાં આવ્યો હતો. ફરિયાદકર્તાઓએ એવા આરોપ પણ લગાવ્યો છે કે, પ્રશાંતિ અને તેની સાથે આવેલા લોકોએ દુર્વ્યવહાર પણ કર્યો હતો અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો ટીવી એક્ટ્રેસ પ્રશાંતિ તેલુગુ સીરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ મામલે કેસ નોંધાયા બાદ હજી સુધી અભિનેત્રી તરફથી કોઈ જ સ્પષ્ટિકરણ સામે આવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Embed widget