શોધખોળ કરો

ડાયરેક્ટરે સેક્સની માગ કરતાં આ એક્ટ્રેસે એક્ટિંગ જ છોડી દીધી, જાણો વિગતે

બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી પરંતુ આ કારણે અનેક એક્ટર્સની કારકિર્દીની બરબાદ થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી પરંતુ આ કારણે અનેક એક્ટર્સની કારકિર્દીની બરબાદ થઈ ગઈ છે. વિતેલા વર્ષે તનુશ્રી દત્તાએ મીટૂ વિશે બોલતા અનેક મોટા કલાકારોના નામનો ખુલાસો કર્યો હતો. હવે આ જ ક્રમમાં રિચા ભદ્રાનું નામ સામે આવ્યું છે. રિચા સ્ટાર પ્લસની ફેમસ ખિચડી શોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળી હતી. ચક્કી પારેખના નામથી ફેમસ થનારી રિચાની સાથે કાસ્ટિંગ કાઉચ થયું અને તેણે ઇન્ડસ્ટ્રીને બાય બાય કહી દીધું. ડાયરેક્ટરે સેક્સની માગ કરતાં આ એક્ટ્રેસે એક્ટિંગ જ છોડી દીધી, જાણો વિગતે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું કે, ‘મે ઘણી વખત કમબેક કરવાનું વિચાર્યું પરંતુ બોડી શેમિંગ અને કાસ્ટિંગ કાઉચના કારણે ન કરી શકી.’ હવે રિચાએ લગ્ન કરી લીધા છે અને કોર્પોરેટ જગતમાં પોતાની કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. રિચાએ કહ્યું કે, ‘મે ખીચડી, બા બહુ ઔર બેબી અને મિસેજ તેંડુલકર પછી ગુમરાહના એક એપિસોડમાં કામ કર્યું. પરંતુ મારો પરિવાર આ માટે સહજ ન હતો. હું એક ગુજરાતી પરિવારથી આવું છું અને તે ઘણું કૂલ છે. પરંતુ જ્યારે વાત રોમાંટિક સીન અથવા એક્સપોઝિંગ સીનની આવે ત્યારે મારો પરિવાર સહજ નથી. તેમને મને કહ્યું કે મારે આવા પાત્ર ન ભજવવા જોઈએ.’
View this post on Instagram
 
A post shared by Richa Bhadra (@richabhadra) on

ઉપરાંત રિચાએ કહ્યું કે, ‘મે ક્યારે કોસ્ટિંગ કાઉચ ફેસ કર્યો નથી. પરંતુ લગ્ન બાદ જ્યારે હું કેટલીક જગ્યાએ ઓડિશન આપી રહી હતી ત્યારે મને ‘સમજૂતી’ કરવા માટે કહેવામાં આવ્યું. આ અનુભવે મને અંદરથી હચમચાવી દીધી.’ આ સિવાય રિચાએ કહ્યું કે, ‘મને ઘણી વખત કહેવામાં આવ્યું કે જો મારે એક્ટિંગ કરવી છે તો વજન ઘટાડવું પડશે. પરંતુ હું માત્ર ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનવા માટે મારું વજન ઘટાડવા માંગતી નહોતી.’

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget