શોધખોળ કરો

હીરોઈનને નિર્માતાએ કહ્યુઃ અમે પાંચ જણા છીએ ને અમે કહીએ ત્યારે સેક્સ માણવા દેવું પડશે, હીરોઈને શું કર્યું ?

1/6
નિર્માતાએ કહ્યું કે, અમે પાંચ નિર્માતાની ટીમ છીએ અને પાંચેયને જ્યારે પણ સેક્સ માણવાની ઈચ્છા થાય ત્યારે શ્રુતિએ હાજર થઈને તેમની સાથે સૂવું પડશે. શ્રુતિ આ વાત સાંભળીને આઘાત પામી ગઈ હતી. તેણે સ્પષ્ટ ના પાડી દીધી. આ કારણે તેને એ ફિલ્મ તો ના જ મળી પણ તમિલ ફિલ્મોમાંથી ઓફરો મળતી બંધ થઈ ગઈ.

2/6
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી વાત ફેલાઈ ગઈ કે, શ્રુતિ ‘કો-ઓપરેટ’ કરવા તૈયાર નથી તેથી તેની સાથે ફિલ્મ બનાવવામાં મજા નહીં આવે. શ્રુતિએ ઉમેર્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા પુરૂષો આવા નથી પણ ઘણા આવા લોકો છે કે જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બદનામ થાય છે.

3/6
શ્રુતિએ જણાવ્યું કે, પોતાની પહેલી કન્નડ ફિલ્મ હિટ થઈ પછી એક તમિલ નિર્માતાએ તેની તમિલ રીમેઈક બનાવવાની તૈયારી બતાવી હતી. આ તમિલ નિર્માતા બહુ જાણીતા છે અને તેમણે ઘણી સુપરર હીટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. શ્રુતિને પોતાની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવા માટે તેમણે એક શરત મૂકી હતી.

4/6
મોટા ભાગની અભિનેત્રીઓ ચૂપ રહીને સમાધાન કરતી હોય છે ત્યારે દક્ષિણ ભારતની એક અભિનેત્રીએ પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવને લોકો સામ મૂક્યો છે. ઈન્ડિયા ટુડે કોન્કલેવ 2018માં બોલતાં કન્નડ અભિનેત્રી શ્રુતિ હરિહરને પોતાને થયેલા ખરાબ અનુભવની વાત કરી હતી.

5/6
હૈદરાબાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ એટલે કે રોલના બદલામાં અભિનેત્રીઓને સેક્સ માણવાની ફરજ પડાય એ નવી વાત નથી. સંખ્યાબંધ અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉટનો ભોગ બનતી હોય છે પણ તેની સામે બોલવાની કે લડવાની હિંમત બહુ ઓછી અભિનેત્રીઓ બતાવતી હોય છે.

6/6
આ નિર્માતાએ શરત મૂકી હતી કે, શ્રુતિએ ફિલ્મના નિર્માણ દરમિયાન પોતાની સાથે સેક્સ માણવું પડશે. એટલું જ નહીં પણ બીજા ચાર નિર્માતા સાથે પણ તેણે સેક્સ માણવું પડશે કેમ કે આ પાંચેય નિર્માતા સાથે મળીને શ્રુતિની ફિલ્મની રીમેઈક બનાવવાના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget