શોધખોળ કરો

ED એ સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેનની કરી પૂછપરછ, જાણો શું સવાલ પૂછવામાં આવ્યા ?

ઈડીએ આજે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મની લોન્ડ્રીંગના એક મામલામાં તપાસ માટે અભિનેતાની મોટી બહેન પ્રિયંકા સિંહની પૂછપરછ કરી હતી.

મુંબઈ: ઈડીએ આજે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મની લોન્ડ્રીંગના એક મામલામાં તપાસ માટે અભિનેતાની મોટી બહેન પ્રિયંકા સિંહની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં દિલ્હીમાં પીએમએલએ મુજબ નિવેદન નોંધવામાં આવ્યું છે. અભિનેતાના બેંક એકાઉન્ટની ડિટેઈલથી ખબર પડી કે નોમિનીમાં પ્રિયંકા સિંહનું નામ છે. ઈડી રાજપૂતની આવક, તેના અંગત અને અન્ય કરારો વિશે સૂચના મેળવવા માંગે છે જેના વિશે પ્રિયંકાને જાણકારી છે. ઈડીએ આ પહેલા સુશાંતના પિતા કેકે સિંહ અને તેની અન્ય એક બહેન મીતૂ સિંહનું નિવેદન નોંધ્યું હતુ. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિતિ ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ચાર બહેનો છે. એજન્સીએ ગુરૂવારે મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રૂમી જાફરીનું નિવેદન પણ નોંધ્યું છે. સૂત્રો અનુસાર, જાફરીને તેની સુશાંત સાથે એક ફિલ્મ નિર્દેશનની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું. ઈડીએ સુશાંતના પિતા દ્વારા 25 જુલાઈએ પટનામાં નોંધાવેલી ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી છે. ઈડીએ આ મામલામાં અત્યાર સુધીમાં સુશાંતની મિત્ર રહેલી રિયા ચક્રવર્તી તેના પરિવારના સદસ્યો શૌમિક, ઈંદ્રજિત ચક્રવર્તી, ઘર પર કામ કરતા લોકો, મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરી ચૂક્યું છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget