શોધખોળ કરો

આવું હશે BIGG BOSS 11નું ઘર? જુઓ Pics

1/4
 આ પહેલા બિગ બોસના ઓફિશિયલ ટ્વિટર પેજ પર બે કંટેસ્ટેંટની ઝલક દેખાડવામાં આવી છે. તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે પેજ પર દેખાડવામાં આવેલા ફોટોમાં જાણિતી ટર્કિશ મોડલ હલીમા મતલૂબની છે. જ્યારે બીજો ફોટો યુટ્યુબ પર ધૂમ મચાવનારા અને કોમેડી સ્ટાર હર્ષ બેનીવાલની હોઈ શકે છે.

2/4
 ટ્વિટર પર લીક થયેલા એક ફોટોને ‘બિગ બોસ 11’ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ફોટો ટ્વિટર ફેન પેજ પર અપલોડ કરવામાં આવી છે. આ પહેલા જ કહેવામાં આવ્યું છે કે ઘરને બે ભાગમાં વહેંચવામાં આવશે. ઘરના એક ભાગમાં સેલિબ્રિટી અને બીજા ભાગમાં સામાન્ય લોકો રહેશે.

3/4
 મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મેકર્સે શોના ફોર્મેટમાં થોડો ફેરફાર કરાતં કન્ટેસ્ટન્ટ માટે બે ઘર બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર કન્ટેસન્ટ માટે બનાવવામાં આવેલ ઘરની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે આ તસવીરમાં સત્ય કેટલું છે.

4/4
મુંબઈઃ કલર્સ પર સલમાન ખાનના કોન્ટ્રોવર્સી અને એન્ટરટેનમેન્ટથી ભરેલ શો બિગ બોસ 11 થોડા જ સમયમાં શરૂ થશે. બિગ બોસના ફેન્સ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ અનુસાર આ વખતે શોને વધુ રસપ્રદ બનાવવા માટે અનેક સીક્રેટ ટાસ્ક હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

Embed widget