શોધખોળ કરો

ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત

સુત્રો મુજબ, શિવલેખ તેનાં પરિવાર સાથે કારમાં બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર અને ટક્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિવલેખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મુંબઈ: ટીવી શો ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચુકેલાં ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શિવલેખ તેનાં માતા પિતા સાથે બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. શિવલેખ તેનાં પિતા શિવેન્દ્ર સિંહ અને માતા લેખના સિંહ અને નવીન સિંહ હાજર હતાં. ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત સુત્રો મુજબ, શિવલેખ તેનાં પરિવાર સાથે કારમાં બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર અને ટક્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિવલેખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત શિવલેખના પરિવારનાં નિકટનાં જણાવ્યાં પ્રમાણે, રાયપુર ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યો હતો. તે સમયે તેનો પરિવાર તેની સાથે જ હતો. શિવલેખની માતા લેખના સિંહની હાલત પણ બહુ ગંભીર છે. ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ આરિફ શેખે જણાવ્યું હતું કે, આ અકસ્માત બપોરે 3 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલમાં ટ્રક ડ્રાઈવરની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, શિવલેખ રેમો ડિસૂઝાની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત શિવલેખની માતા લેખના અને પિતા શિવેન્દ્ર સિંહનો હાલમાં સારવાર ચાલી રહી છે. શિવલેખ જાંજગીરનાં નરિયરા ગામનો રહેવાસી હતો. હાલમાં તે મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો. રિપોર્ટ્સ મુજબ શિવલેખની માતા છત્તીસગઢમાં પ્રિન્સિપાલ હતી. દીકરાનાં કારણે નોકરી છોડીને મુંબઈ આવ્યા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget