Pics: 45 વર્ષની આ એક્ટ્રેસે નાઇટ ગાઉન પહેરીને સોફામાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને ફેન્સના દિલોમાં જગ્યા બનાવી ચૂકી છે.
Chitrangda Singh: બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh)નું નામ ઇન્ડસ્ટ્રની દિગ્ગજ હીરોઇનોમાં સામેલ છે. ચિત્રાંગદા સિંહ પોતાના ગ્લેમર લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને ફેન્સના દિલોમાં જગ્યા બનાવી ચૂકી છે. ચિત્રાંગદા સિંહના ચાહનારાઓની એક મોટી સંખ્યા છે.
ચિત્રાંગદા સિંહ 45 વર્ષની ઉંમરમાં પણ યંગ એક્ટ્રેસને સુંદરતામાં માત આપી રહી છે. તેની સુંદરતાના લાખો દિવાના છે. ચિત્રાંગદા સિંહ ભલે ફિલ્મોમાં ફ્લૉપ સાબિત થઇ રહી હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર તેનુ ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ચિત્રાંગદા સિંહ સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સની વચ્ચે ખુદનો ક્રેઝ સતત યથાવત રાખી રહી છે.
View this post on Instagram
ચિત્રાંગદા સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ચમચમાતુ બ્લૂ કલરની ડીપ નેક ગાઉન પહેરીને ચિત્રાંગદા સિંહે ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે.
View this post on Instagram
ચિત્રાંગદા સિંહ પોતાની અત્યાર સુધીની કેરિયરમાં કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. છેલ્લીવાર એક્ટ્રેસ અભિષેક બચ્ચનની ફિલ્મ બૉબ બિસ્વાસમાં દેખાઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---