શોધખોળ કરો

કપિલ શર્માની પત્નીએ લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યૂઝ, જાણો વિગત

જ્યારથી કપિલ શર્માને તે બાપ બનવાનો છે તેવી ખબર પડી ત્યારથી શોનું શૂટિંગ નિર્ધારિત સમય પ્રમાણે કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન કપિલ શર્માના ઘરમાં ખૂબ ઝડપથી ખુશ ખબર આવવાની છે. કપિલ હાલ તેના વૈવાહિક જીવન અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં સારા મુકામ પર છે. અહેવાલ મુજબ કપિલ શર્માની પત્ની ગિન્ની હાલ ગર્ભવતી છે. કપિલ શર્માની પત્નીએ લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યૂઝ, જાણો વિગત કપિલ અને ગિન્નીના ઘરમાં નાના બાળકનું આગમન થવાનું છે. જ્યારથી કપિલ શર્માને તે બાપ બનવાનો છે તેવી ખબર પડી ત્યારથી શોનું શૂટિંગ નિર્ધારિત સમય પ્રમાણે કરી રહ્યો છે. ગિન્ની પણ શૂટિંગ સમયે કપિલ સાથે રહે છે. કપિલ શર્માની પત્નીએ લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યૂઝ, જાણો વિગત હાલ કપિલ અને ગિન્ની શક્ય તેટલો સમય વધારે સાથે ગાળે છે. કપિલ ઉપરાંત ધ કપિલ શર્મા શોની ટીમ  પણ ગિન્નીનો ખ્યાલ રાખે છે. કપિલ શર્મા અને ગિન્ની 12 ડિસેમ્બર, 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. પંજાબના જાલંધરમાં તેમના શાહી લગ્ન થયા હતા, જ્યારે રિસેપ્શન અમૃતસર, મુંબઈ અને દિલ્હીમાં આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Waqf Amendment Bill: સંસદમાં વકફ બિલ પાસ, કાયદાનું શું હશે નામ? કેવી રીતે કરશે કામ? જાણો વિગતે

Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?

Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત

Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

ABP Premium

વિડિઓઝ

Gondal: પાણીની પાઈપલાઈન તૂટતા 80 ફુટ ઊંચો ફુવારો, લોકોમાં ભારે રોષ Watch VideoShare Market: સતત બીજા દિવસે લાલ નિશાન સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો કડાકોManojkumar Death:'ભારત કુમાર'ફેમ બોલિવુડ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષે નિધન, જુઓ વીડિયોમાંWaqf Amendment Bill: રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પાસ,  બિલના પક્ષમાં 128 સાંસદોએ કર્યું વોટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Waqf Amendment Bill: સંસદમાં વકફ બિલ પાસ, કાયદાનું શું હશે નામ? કેવી રીતે કરશે કામ? જાણો વિગતે
Waqf Amendment Bill: સંસદમાં વકફ બિલ પાસ, કાયદાનું શું હશે નામ? કેવી રીતે કરશે કામ? જાણો વિગતે
Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
'આ ઐતિહાસિક ક્ષણ છે', Waqf Bill રાજ્યસભામાંથી પસાર થયા બાદ PM મોદીએ શું કહ્યું?

Stock Market Crash: અમેરિકા બાદ ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો

Manoj Kumar Death: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

KKR માટે 200 વિકેટ લઈને આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કારનામું કરનાર વિશ્વનો એક માત્ર બોલર

Embed widget