શોધખોળ કરો
કોમેડિયન કપિલ શર્માનું વેડિંગ કાર્ડ આવ્યું સામે, જુઓ તસવીર
1/4

તાજેતરમાં કપિલ શર્માએ એક ઈન્ટરવ્યૂમાં તેની લવસ્ટોરીનો ખુલાસો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, જ્યારે ગિન્નીના ઘરે લગ્નની પ્રપોઝલ લઈને ગયો ત્યારે તેના પપ્પાએ ફગાવી દીધી હતી. 2005માં જ્યારે હું આઈપીજે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે પોકેટ મની માટે પ્લે ડાયરેક્ટ કરતો હતો. હું સ્ટુડન્ટ્સના ઓડિશન લેવા ગિન્નીની કોલેજમાં ગયો હતો. અહીંયા અમારી પ્રથમ મુલાકાત થઈ હતી. તે સમયે ગિન્ની 19 અને હું 24 વર્ષનો હતો. છોકરીઓના ઓડિશનમાં હું ગિન્નીથી ઘણો ઈમ્પ્રેસ થયો હતો.
2/4

કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં યોજાશે. 10 ડિસેમ્બરે જાગરણ થશે. જે બાદ મહેંદી, કોકટેલ પાર્ટી અને લગ્ન યોજાશે. 14 ડિસેમ્બરના રોજ અમૃતસરમાં રિસેપ્શન યોજાશે.
Published at : 27 Nov 2018 05:24 PM (IST)
View More





















