શોધખોળ કરો
ફરી ધૂમ મચાવશે કોમેડી શો ‘ખીચડી’, આ તારીખથી ટેલિવિઝન પર થશે શરૂ
1/4

નોંધનીય છે કે ‘ખીચડી’ની પહેલી સીઝન 2002-2004 દરમિયાન, જ્યારે બીજી સીઝન ‘ઇન્સટન્ટ ખીચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. આ પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 2010માં એક ફિલ્મ પણ બનાવી હતી. જેનું નામ હતું ‘ખીચડી-ધ મૂવી’. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
2/4

શોની નવી સીરિઝમાં તમને જૂની સ્ટારકાસ્ટ જોવા મળશે. આ શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી.મજિઠીયા પણ જોવા મળશે. આ ઉપરાંત રેણુકા શહાણે, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ જોવા મળશે.
Published at : 22 Mar 2018 07:15 AM (IST)
Tags :
Comedy ShowView More























