શોધખોળ કરો

સ્કૂલ ગર્લનું સ્કર્ટ ખેંચતો જોવા મળ્યો પહેલવાન, બોલિવૂડના આ સ્ટાર એક્ટરની ફિલ્મ પર ભડક્યા લોકો

ઘણા લોકોએ યુટ્યુબ પર પાંચ મિનિટના આ વિડિઓ પર કોમેન્ટ્સ કરીને આ સીનનો ભારે વિરોધ કર્યો છે.

નવી દિલ્હીઃ વિદ્યુત જામવાલ સ્ટારર કમાન્ડો 3ના રિલીઝ થતાંની સાથે જ તે વિવાદમાં આવી ગઈ. સીનની શરૂઆતમાં એક પહેલવાન સ્કૂલની છોકરીના ડ્રેસ સાથે ચેડા કરતો જોવા મળી રહ્યો છે. પાંચ મિનીટના આ વીડિયોમાં લોકો પહેલવાને ભારે ખરીખોટી સંભળાવી રહ્યા છે. હવે લોકો આ સીન પર બબાલ ઉભી કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે તેને હટાવવામાં આવે. ફિલ્મનાં એક દ્રશ્યમાં એક સ્કૂલની બાળકી સાથે થઈ રહેલા યૌન શોષણની વિડિયો વાયરલ કરવાની વાત કરે છે. વિડિયો સાંભળ્યા અને જોય પછી એક પહેલવાન તેને ધમકી આપે છે અને સાથે સાથે તે બાળકીની નજીક જઈને તેનું સ્કર્ટ ઉપર કરવાનો પ્રયત્ન કરે છે. સ્કૂલ ગર્લનું સ્કર્ટ ખેંચતો જોવા મળ્યો પહેલવાન, બોલિવૂડના આ સ્ટાર એક્ટરની ફિલ્મ પર ભડક્યા લોકો આ સીન પર  લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોએ યુટ્યુબ પર પાંચ મિનિટના આ વિડિઓ પર કોમેન્ટ્સ કરીને આ સીનનો ભારે વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ સીનમાં પહેલવાનને બતાવવો એ ખોટું છે. એક યુઝર્સે લખ્યું છે કે પહેલવાન તો મહિલાઓની ઈજ્જત કરનાર હોય છે તો પછી આ ફિલ્મમાં આવા સીન તેમના પાત્રની વિરુદ્ધ છે. ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે કે કુશ્તીને આમાં ના લાવો… પહેલવાન ક્યારેય આવી ઓછી હરકત નથી કરતા. ત્યારે અન્ય એક યૂઝર્સે કહ્યું કે આ ફિલ્મનો બોયકોટ કરવાની માંગ કરી છે. અન્ય એક યૂઝર્સે લખ્યું કે બાળકોની ન્યૂડિટી બતાવીને તમે પબ્લિસિટી ઈચ્છો છે. એક યુઝરે લખ્યું, ‘તેની રેસિપિને પ્રમોટ કરવા માટે અમારા રેસલરને બદનામ ન કરો’. એક રિપોર્ટ મજબ પોડ્યૂસર વિપુલ અમૃતલાલ શાહે ફિલ્મનાં આ ઈન્ટ્રોડક્ટરી સીનને બોલ્ડ સ્ટેપ ગણાવ્યું છે.ઓડિયન્સ સુધી પહોંચવા માટેની એક નવા રીતના ખોજ છે. અમે આને બોલ્ડ સ્ટેપ ગણાવીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
Embed widget