શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મલાઈકા અરોરાની કમર પર હાથ મુકીને કયા એક્ટર પોઝ આપ્યો, નામ જાણીને ચોંકી જશો
અહીં ફોટોગ્રાફર્સે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે તસવીરો ક્લીક કરવા માટે કહ્યું હતું તો તેમણે કપલ પોઝ આપ્યો હતો. અર્જુને મલાઈકાની કમર પર હાથ મુકીને તસવીર ક્લીક કરાવી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાને લઈને લાંબા સમયથી ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકસાથે જોવા પણ મળી રહ્યા છે પરંતુ બંન્નેમાંથી કોઈ એક પોતાના રિલેશનનો સ્વીકાર કરવા તૈયાર નથી. હાલમાં જ અર્જુન કપૂરની આગામી ફિલ્મ ‘ઈન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ’ના સ્ક્રીનિંગ યોજાઈ હતી જેમાં અર્જુનના પરિવારના સદસ્ય અને નિકટના મિત્રો પહોંચ્યા હતા.

તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં કેટલાંક લોકોએ તસવીર પર કોમેન્ટ કરીને તેમની પ્રશંસા કરી હતી જ્યારે બીજુ બાજુ અમુક લોકો તો નેગેટિવ કોમેન્ટ પણ કરી રહ્યા હતાં. કેટલાક લોકોએ કહ્યું કે, બંને મા-દીકરો લાગી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion