શોધખોળ કરો

Corona Lockdownમાં પ્રેગનન્ટ અભિનેત્રીએ લખ્યો ઈમોશનલ મેસેજ, શું આપી ખાસ સલાહ? જાણો

ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના પ્રેગનન્ટ છે, જે આ કોરોના વાયરસ દરમિયાન પોતાના આવનારા બાળક માટે એક લેખ લખે છે. આ સાથે જ તમામ ગર્ભવતી મહિલાઓને સાવધાની રાખવાની સલાહ આપી છે

કોરોના વાયરસને મ્હાત આપી રહેલા ભારત દેશ અત્યારે દરેક પ્રયત્નો કરવામાં લાગી ગયો છે. ત્યારે ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના પ્રેગનન્ટ છે, જે આ કોરોના વાયરસ દરમિયાન પોતાના આવનારા બાળક માટે એક લેખ લખે છે. આ સાથે જ તમામ ગર્ભવતી મહિલાઓને સાવધાની રાખવાની સલાહ આપી છે.
ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના જલ્દી જ મા બનવાની છે અને હાલમાં જ તેણે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેણે એક બહુ જ ભાવુક કરી દે તેવો લેખ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તે પોતાના આવનાર બાળક માટે લખતાં કોરોના વાયરસના સમય દરમિયાન તમામ ગર્ભવતી મહિલાઓને લડવાની અને ધીરજ રાખવાની સલાહ આપતી જોવા મળી રહી છે. સ્મૃતિ ખન્ના પોતાના લેખમાં લખ્યું છે કે, ડિયર બેબી, ફક્ત થોડા દિવસ અને બહાર દુનિયા હાલ લડી રહી છે. મને નથી ખબર કે ભવિષ્યમાં શું થવાનું છે પરંતુ આશા રાખું છું કે, તું આવે ત્યાં સુધી આ દુનિયા એક નવું જીવન કેવી રીતે જીવવું તે શીખું લીધું હશે. પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું તમામ ગર્ભવતી મહિલાઓને એ કહેવા માગું છું કે, ગભરાશો નહીં. આપણે બધાં મળીને આ મુશ્કેલીને હરાવીશું અને હવે પોતાના આવનારા બાળકને સારું જીવન આપવામાં સફળ રહેશી. સ્મૃતિ ખન્નાએ થોડા દિવસ પહેલા એક ટીક-ટોક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાંતે ‘કિક’ ફિલ્મને પોપ્યુલર ડાયલોગ બોલતાં જોવા મળી હતી. હું 15 મીનિટ સુધી મારો શ્વાસ રોકી શકું છું, મોતને અડીને હું પાછી આવી શકું છું. ટેન્શન લેવાનું નહીં, હું તમે ત્યાં સુધી પહોંચાડી દઈશ. ત્યાંથી પરત આવવાનું તારું કામ. તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ખન્નાએ પોતાની ગર્ભવતી હોવાની તસવીરો પહેલાં પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તે બેબીબમ્પની તસવીર બતાવતાં શેર કરી હતી જેની સાથે તેણે લખ્યું હતું કે, ‘હાય ગોલુ’. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ખન્ના ‘બાલિકા વધૂ’, કમસ તેરે પ્યાર કી સહિત આ પ્યાર કો ક્યાં નામ દૂ-3માં જોવા મળી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ

SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત

Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી

Embed widget