શોધખોળ કરો

Corornavirus: બોલિવૂડના કયા અભિનેતાએ 20 લાખ રૂપિયા આર્થિક મદદ કરી? જાણો

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે. 4 લાખથી વધુ લોકો આ વાયરસનો શિકાર બન્યા છે અને 22 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે. 4 લાખથી વધુ લોકો આ વાયરસનો શિકાર બન્યા છે અને 22 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં ગરીબોની સ્થિતિ કફોડી થઈ રહી છે. તેમની મદદ માટે સેલેબ્સ આગળ આવી રહ્યા છે. હૃતિકે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ માટે મદદનો હાથ આગળ કર્યો છે. કોરોના સામે જંગ લડી રહેલા BMCના કર્મચારીઓની મદદ માટે હૃતિક રોશન આગળ આવ્યો છે. હૃતિકે કોરોનાની મહામારી સામે લડી રહેલી મહારાષ્ટ્ર સરકારને સહકાર આપ્યો છે. તેણે ગલીઓમાં જઈને કામ કરતાં BMCના કર્મચારીઓ અને અન્ય કેરટેકર્સ માટે 20 લાખ રૂપિયાની મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram

. It is unimaginable for me, as a parent, to think of having to be separated from my children at a time when the country is practicing lockdowns. . It is heartwarming to see the world come together as one in this time of deep uncertainty and possibility of months of social distancing and potential lockdowns for several weeks perhaps . . While the world talks about humanity coming together, I think it represents more than just an idea especially for parents sharing custody of their kids. How to keep their kids close to them without infringing on the right of the other who also has an equal right to be with his/her children. . This is a picture of dear Sussanne (my ex wife) , who has graciously volunteered to temporarily move out of her home so that our children are not disconnected indefinitely from either one of us. . Thank you Sussanne for being so supportive and understanding in our journey of co-parenting. . Our children will tell the story we create for them. . I hope and pray that in order to safeguard the health of ourselves and our loved ones, we all find our way to express love, empathy, courage, strength with an open heart ❤️. . #beopen #bekind #bebrave #responsibility #coexist #empathy #strength #courage #oneworld #humanity #wecanfighththis #loveoverfear

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

હૃતિક રોશન હાલ સેલ્ફ આઈસોલેશનમાં પોતાના ઘરમાં છે. હાલ લોકડાઉનની સ્થિતિ હોવાથી ઘરની બહાર જવું શક્ય નથી. ત્યારે હૃતિકના બંને દીકરાઓને મમ્મી વિના ના રહેવું પડે તે માટે એક્સ-કપલે સરાહનીય નિર્ણય કર્યો છે. હૃતિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ મારી પ્રિય સુઝેન (એક્સ-વાઈફ)ની તસવીર છે.
હાલની સ્થિતિને જોતાં તે સ્વેચ્છાએ મારાં ઘરે રહેવા આવી છે. જેથી અમારા બાળકોને અમારા બંનેમાંથી કોઈના પણ વિના રહેવાનો વારો ના આવે. બાળકોના ઉછેરની આપણી આ જર્નીમાં સાથ અને સહકાર આપવા બદલ આભાર સુઝેન.” અગાઉ હૃતિકે લોકોને ઘરે રહેવાની અપીલ કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લોકોને કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget