શોધખોળ કરો

હોલિવૂડના કયા જાણીતા એક્ટરનું કોરોના વાયરસને લીધે થયું નિધન, જાણો ચોંકવાનારી વાત

કોરોના વાયરસના કારણે કોઈ વ્યક્તિનું કેટલી જલ્દી નિધન પણ થઈ શકે છે તેનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોલિવૂડના જાણીતા સ્ટાર્સ જેમણે સ્ટાર્સ વોર જેવી ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે તેવા એન્ડ્રૂ જૈકનું નિધન થયું

કોરોના વાયરસના કારણે કોઈ વ્યક્તિનું કેટલી જલ્દી નિધન પણ થઈ શકે છે તેનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસના કહેર સમગ્ર દુનિયમાં ફેલાઈ ગયો છે. જેા કારણે અનેક લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ભારત અને ગુજરાતમાં પણ હવે કોરોનાની સ્થિતિ વણસી રહી છે. તેમ છતાં ધણાં લોકો કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યાં નથી. હોલિવૂડના જાણીતા સ્ટાર્સ જેમણે સ્ટાર્સ વોર જેવી ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે તેવા એન્ડ્રૂ જૈકનું નિધન થયું છે. ચોંકવનારી વાત છે કે, બે દિવસ પહેલા જ તેમના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ બે દિવસમાં તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. એન્ડ્રૂ જૈકની ઉંમર 76 વર્ષની હતી. બે દિવસ પહેલાં જ તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક જાણીતા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોરોના વાયરસના કારણે બ્રિટનમાં એન્ડ્રૂનું નિધન થયું છે. એક્ટર અને ડાયલેક્ટ કોચ રહી ચૂકેલા એન્ડ્રુના એજન્ટ જિલ મૈક્લફે સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગે જાણાકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે એન્ડ્રૂની Surrey હોસ્પિટલમાં નિધન થયું હતું. આ સમાચાર સાંભળતાં ચાહકો નિરાશ થઈ ગયા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget