શોધખોળ કરો

કોરોનાની સારવાર લઈ રહેલી સિંગર કનિકા કપૂર હોસ્પિટલમાં કરી રહી છે નખરા! જાણો કેવી છે માંગ?

કનિકા કપૂર હાલમાં કોરોનાની સારવાર લઈ રહી છે અને લખનઉની એસજીપીઆઈ હોસ્પિટલમાં એડમિટ છે.

લખનઉ: બોલિવૂડની સિંગર કનિકા કપૂર લંડનથી પરત આવ્યા બાદ કોરોનાની શંકાસ્પદ દર્દી હોવા છતાં એક પાર્ટીની હોસ્ટ બની હતી. કનિકા કપૂર હાલમાં કોરોનાની સારવાર લઈ રહી છે અને લખનઉની એસજીપીઆઈ હોસ્પિટલમાં એડમિટ છે. પાર્ટી યોજી અને અનેક નેતા, અભિનેતાઓને કોરોનાના જોખમમાં મૂકનારી કનિકા પહેલાંથી રાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહી છે ત્યારે હવે કનિકાએ હોસ્પિટલમાં નખરા કરતાં સંચાલકોએ તેનો ઉધડો લીધો છે. જોકે આ મામલે લખનઉ સ્થિત એસજીપીજીઆઈના ડિરેક્ટરે કડક વલણ અપનાવ્યું અને કહ્યું હતું કે, કનિકાને પહેલાં કરતાં સારી સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ તેણે સમજવું પડશે કે તેઓ અહીં દર્દી છે, સેલિબ્રિટી નહીં. કનિકાને સારી સુવિધા હોવા છતાં હોસ્પિટલમાં પણ અલગથી ભોજન જોઈએ છે. આમ પહેલાં લોકોને કોરોનાના જોખમમાં મૂક્યા અને ટીકાપાત્ર બની હવે અણછાજતું વર્તન કરી અને બોલિવૂડની 'બેબીડોલ' ટીકાનો સામનો કરી રહી છે. કનિકાની પાર્ટીમાં નેતા-અભિનેતા, અધિકારીઓનો મેળવડો હતો. આ દરમિયાન કનિકા કપૂર કોરોના સંક્રમિત જાહેર થઈ તે પહેલાં એક ભવ્ય પાર્ટીમાં ગઈ હતી. તેણે યોજાયેલી આ પાર્ટીમાં નેતા-અભિનેતા, અધિકારીઓનો મેળાવડો હતો જેમાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દુષ્યંત સિંઘ ઉપસ્થિત હતા. સદનસીબે આ બંને નેતાના કોરોના ટેસ્ટા નેગેટિવ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget