શોધખોળ કરો

COVID 19: કોરોના સામેની લડાઈમાં સંજય દત્ત પણ આગળ આવ્યો, એક હજાર પરિવારને આપશે ભોજન

બોલીવૂડ અભિનેતા સંજય દત્તે એક હજાર જરૂરિયાતમંદ પરિવારને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આગળ આવી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા સંજય દત્તે એક હજાર જરૂરિયાતમંદ પરિવારને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. અભિનેતા સંજય દત્તે કહ્યું, આ સમયે દેશ મુશ્કેલીમાં છે. દરેક લોકો એકબીજાની મદદ કરી રહ્યું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ તથા ઘરમાં રહેવાનો નિર્ણય લોકો બહાર ના આવે તે માટે લેવામાં આવ્યો છે. સંજય દત્તે સ્વૈચ્છિક સંસ્થા સાવરકર શેલ્ટર્સ સાથે મળીને લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે. સંજય દત્ત બોરિવલીથી બાંદ્રાની વચ્ચે રહેતા જરૂરિયાતમંદ પરિવારને ભોજન પૂરું પાડશે. સંજય દત્તે કહ્યું હતું કે સાવરકાર શેલ્ટર્સ ઘણું જ સારું કામ કરી રહ્યું છે અને તે લોકોની દિવસ રાત મદદ કરે છે. આથી જ તેણે સાવરકર શેલ્ટર્સની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેને આશા છે કે એકબીજાની મદદ કરીને આપણે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જઈશું. સાવરકર શેલ્ટર્સના ચેરમેન રૂપેશ સાવરકરે કહ્યું હતુ કે કોરોનાવાયરસની સામે લડવા માટે લોકો સાથે મળીને મદદ કરી રહ્યાં છે. અનેક લોકોને આ સમયે ભોજન મળતું નથી. સંજય દત્તે આ લોકોને મદદ કરવાનો નિર્ણય લીધો. તેમનો આ માનવીય પ્રયાસ અન્ય લોકોને પ્રેરણા આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget