શોધખોળ કરો

મુંબઈ પોલીસની મદદ માટે આગળ આવ્યો આ જાણીતો ફિલ્મ ડાયરેક્ટર, શહેરની 8 હોટલોમાં કરી આ ખાસ વ્યવસ્થા

મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 5218 પર પહોંચી છે. આ આંકડો દેશભરમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 251 લોકોના મોત થયા છે.

મુંબઈ: રોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી ફરી મદદ માટે આગળ આવ્યો છે. રોહિતે મુંબઈ પોલીસ માટે ખાસ પ્રકારની મદદ કરી છે. તેમણે શહેરની આઠ હોટલોને ઓન ડ્યૂટી પોલીસકર્મીઓ માટે આરામ કરવા, ન્હાવા અને કપડા બદલવા તથા નાશ્તો કરવા અને જમવાની વ્યવસ્થા કરી છે. મુંબઈ પોલીસની મદદ માટે આગળ આવ્યો આ જાણીતો ફિલ્મ ડાયરેક્ટર, શહેરની 8 હોટલોમાં કરી આ ખાસ વ્યવસ્થા રોહિત શેટ્ટીની આ મદદ માટે મુંબઈ પોલીસે તેમનો આભાર માન્ય છે. મુંબઈ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, “રોહિત શેટ્ટી અમારા ઓન ડ્યૂટી કોવિડ વૉરિયર્સ માટે શહેરના આઠ હોટલોમાં આરામ કરવા, ન્હાવા અને કપડા બદલવા, નાશ્તા તથા જમવાની વ્યવસ્થા કરી છે. કોરોના સામેની આ લડાઈમાં અમારી મદદ કરવા અને મુંબઈને સુરક્ષિત રાખવા માટે અમે તેમને આભાર માનીયે છીએ.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રોહિત શેટ્ટીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મજૂરોની મદદ માટે આગળ આવ્યો હતો. તેમણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડ઼િયા સિને ઈમ્પલોઈસ (FWICE)ને 51 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં નવા 552 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 5218 પર પહોંચી છે. આ આંકડો દેશભરમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 251 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget