શોધખોળ કરો
વર્લ્ડકપમાં ધમાકેદાર સદી કરનારા રાહુલને આ હૉટ એક્ટ્રેસ સાથે છે અફેર, બીજા કોની સાથે હતું અફેર?
ભારતીય ટીમેના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું અફેર હાલમાં એક્ટ્રેસ નિધી અગ્રવાલ સાથે હોવાની વાતો ચાલી રહી છે. મીડિયામાં બન્નેની લવ સ્ટૉરીની વાતો ખુબ ચર્ચામાં છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતીય ટીમે ગઇકાલે બીજી પ્રેક્ટિસ મેચ બાંગ્લાદેશ સામે રમી, ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર બેટિંગ કરતાં બે ખેલાડીઓએ સદી ફટકારી, જેમાં એક નામ કેએલ રાહુલનું સામેલ છે. રાહુલે શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. ભારતીય ટીમેના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું અફેર હાલમાં એક્ટ્રેસ નિધી અગ્રવાલ સાથે હોવાની વાતો ચાલી રહી છે. મીડિયામાં બન્નેની લવ સ્ટૉરીની વાતો ખુબ ચર્ચામાં છે.
અગાઉ પણ રાહુલ અને મુન્ના માઈકલ ફિલ્મની હિરોઈન નિધી અગ્રવાલ એક સાથે ડેટ પર જોવા મળ્યાં હતા. રેસ્ટોરન્ટમાં સાથે લંચ કરતા પણ જોવા મળ્યાં હતા. એટલું જ નહીં, નિધી મેચ જોવા માટે સ્ટોડિયમ પણ આવતી. જો કે પછી નિધી અને રાહુલે સ્પષ્ટ કર્યું કે અમે બંન્ને ઘણા સમયથી ઓળખીએ છીએ અને સારા મિત્ર છીએ. રાહુલ અને નિધી પર ત્યારથી શક કરવાનું લોકોએ બંધ કરી દીધું કે જ્યારે રાહુલનો ફોટો પોસ્ટ કરીને નિધીએ કહ્યું કે ઓલ ધ બેસ્ટ બ્રો. આ પોસ્ટ પછી લોકોએ રાહુલની જોરદાર ખિલ્લી ઉડાવી હતી. એ પહેલા રાહુલનું નામ એક મોડલ એલિક્સિઅર નાહર સાથે જોડવામાં આવ્યું હતું. નાહર અને રાહુલ બંન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી

વધુ વાંચો