શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'બિગ બોસ'ના આ સ્પર્ધકનું 5-5 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર, છેવટે રાજસ્થાની યુવતીને પરણ્યો, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104439/Shreesanth-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![શ્રીસંથે 2013માં પોતાની રાજસ્થાની જયપુરની ગર્લફ્રેન્ડ ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ પહેલા શ્રીસંથ અનેક છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે, જેમાં એક નહીં પણ 5-5 હૉટ ગર્લ્સનું નામ સામેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104439/Shreesanth-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીસંથે 2013માં પોતાની રાજસ્થાની જયપુરની ગર્લફ્રેન્ડ ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ પહેલા શ્રીસંથ અનેક છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે, જેમાં એક નહીં પણ 5-5 હૉટ ગર્લ્સનું નામ સામેલ છે.
2/7
![ઉપરાંત સુરવીન ચાવલા સાથે કેટલાક રૉમેન્ટિક સીનને લઇને પણ ચર્ચામાં આવેલો શ્રીસંથ મીડિયામાં ચગ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104435/Shreesanth-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરાંત સુરવીન ચાવલા સાથે કેટલાક રૉમેન્ટિક સીનને લઇને પણ ચર્ચામાં આવેલો શ્રીસંથ મીડિયામાં ચગ્યો હતો.
3/7
![બાદમાં ક્રિકેટર એક્ટ્રેસ રાય લક્ષ્મ સાથે પણ રિલેશનશિપમાં હોવાની વાત સામે આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104431/Shreesanth-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાદમાં ક્રિકેટર એક્ટ્રેસ રાય લક્ષ્મ સાથે પણ રિલેશનશિપમાં હોવાની વાત સામે આવી હતી.
4/7
![શ્રીસંથ અને શાહઝાન પદ્મસી સાથે પણ ડેટિંગની વાતો ચાલી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104428/Shreesanth-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીસંથ અને શાહઝાન પદ્મસી સાથે પણ ડેટિંગની વાતો ચાલી હતી.
5/7
![શ્રીસંથનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટી ગણાતી શ્રેયા સરન સાથે પણ ચર્ચાયું, બન્નેએ લગ્ન કરી લીધા હોવાની પણ રૂમર્સ આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104425/Shreesanth-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીસંથનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટી ગણાતી શ્રેયા સરન સાથે પણ ચર્ચાયું, બન્નેએ લગ્ન કરી લીધા હોવાની પણ રૂમર્સ આવી હતી.
6/7
![સૌથી પહેલા શ્રીસંથનું નામ સિલસિલે એક્ટ્રેસ રીયા સેન સાથે જોડાયું, 2011માં બન્નેને અફેરની ચર્ચા ખુબ ચગી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104421/Shreesanth-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌથી પહેલા શ્રીસંથનું નામ સિલસિલે એક્ટ્રેસ રીયા સેન સાથે જોડાયું, 2011માં બન્નેને અફેરની ચર્ચા ખુબ ચગી હતી.
7/7
![નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઘાતક બૉલર શ્રીસંત હાલમાં બિગ બૉસનો કન્ટેસ્ટન્ટ બન્યો છે. શ્રીસંથનું પુરુ નામ શાન્તાકુમાર શ્રીસંથ છે, તેને જન્મ 6 ફેબ્રુઆરી, 1983ના રોજ કેરાલામાં થયો હતો. જોકે, ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગના કેસમાં ફસાયા બાદ તે ક્રિકેટથી દુર થઇ ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/17104416/Shreesanth-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઘાતક બૉલર શ્રીસંત હાલમાં બિગ બૉસનો કન્ટેસ્ટન્ટ બન્યો છે. શ્રીસંથનું પુરુ નામ શાન્તાકુમાર શ્રીસંથ છે, તેને જન્મ 6 ફેબ્રુઆરી, 1983ના રોજ કેરાલામાં થયો હતો. જોકે, ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગના કેસમાં ફસાયા બાદ તે ક્રિકેટથી દુર થઇ ગયો છે.
Published at : 17 Sep 2018 10:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)